અમિત જેઠવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૩:
| onlysourced = no
}}
'''અમિત જેઠવા''' એક ભારતીય પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ મુખ્યત્ત્વે [[જૂનાગઢ]] નજીકના ગીર ના જંગલો માટે સક્રિય હતા. તેમણે સંરક્ષિત વિસ્તારમાં કરાતા ગેરકાયદેસર ખાણકામ વિરુદ્ધ અનેક દાવાઓ કોર્ટમાં દાખલ કર્યા હતા. તેમાં [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પક્ષ]]ના નેતા દીનુ સોલંકી પણ એક પ્રતિવાદી હતા. ૨૦ જુલાઈ ૨૦૧૦ના રોજ મોટરસાઈકલ સવાર બે હત્યારાઓએ તેમની હત્યા કરી હતી. ૬ સપ્ટેમ્બર ના રોજ દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ આ હત્યા માટે સોપારી આપવા બદલ થઈ હતી.<ref>{{Cite web |url=http://ibnlive.in.com/news/jethwa-murder-case-bjp-mps-nephew-arrested/130440-37-64.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2015-04-23 |archive-date=2012-10-13 |archive-url=https://web.archive.org/web/20121013012715/http://ibnlive.in.com/news/jethwa-murder-case-bjp-mps-nephew-arrested/130440-37-64.html |url-status=dead }}</ref>
 
નવેમ્બર ૨૦૧૩માં સીબીઆઈ દ્વારા દીનુ સોલંકીની પણ આ સંદર્ભે ધરપકડ કરાઈ.<ref name="zee">{{cite news
લીટી ૨૭:
 
===હત્યા===
૨૦ જુલાઈના દિવસે તેઓ સોલંકી વિરુદ્ધના કેસના તેમના વકીલને મળવા અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ પાસે ગયા હતા. જે સમયે તેઓ બિલ્ડીંગની બહાર નીકળતા હતા ત્યારે બે શખ્શોએ નજીકથી તેમની પર ગોળીબાર કર્યો હતો અને તેમાં તેઓ ઘાયલ થયા હતા. ઘાયલ હોવા છતાં તેમણે હુમલાખોરોને પકડવા પ્રયાસ કર્યો હતો જેમાં એક હુમલાખોરનો કુર્તો તેમના હાથમાં આવી ગયો હતો જેમાં જૂનાગઢ ખાતેની લૉન્ડ્રીની દુકાનની નિશાની હતી.<ref>http://indiatoday.intoday.in/site/Story/106181/India/murdered-rti-activists-kin-allege-foul-play.html</ref><ref>{{cite news | url=http://articles.timesofindia.indiatimes.com/2010-07-21/ahmedabad/28306023_1_illegal-mining-dinu-solanki-bjp-mp | work=The Times of India | title=BJP MP behind whistleblower's murder | date=૨૧ જુલાઇ ૨૦૧૦ | access-date=2015-04-23 | archive-date=2011-08-11 | archive-url=https://web.archive.org/web/20110811085807/http://articles.timesofindia.indiatimes.com/2010-07-21/ahmedabad/28306023_1_illegal-mining-dinu-solanki-bjp-mp | url-status=dead }}</ref>
 
===સન્માન===