ઉદયપુર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૨૯:
 
== અર્થતંત્ર==
ઇ.સ. ૨૦૦૬માં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૫૦ પછાત જિલ્લાઓમાં ઉદયપુરનો સમાવેશ કરાયો હતો.<ref name=brgf/> હાલમાં તે ''બેકવર્ડ રિજીયન્સ ગ્રાંટ ફંડ પ્રોગ્રામ'' (BRGF) હેઠળ આવતા રાજસ્થાનના ૧૨ જિલ્લાઓમાંનો એક છે.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=૮ સપ્ટેમ્બર ૨૦૦૯|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|access-date=૨૭ સપ્ટેમ્બર ૨૦૧૧|archive-date=2012-04-05|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|url-status=dead}}</ref>
 
=== ખનીજ સંપત્તિ ===
ઉદયપુર જિલ્લો ખનીજ સંપત્તિમાં સમૃદ્ધ છે. અહીંથી તાંબુ, સીસું, જસત અને ચાંદી જેવા ખનીજો મળી આવે છે. આ સિવાય અહીં ઔદ્યોગિક ખનીજો જેવાં કે ફોસ્ફેટ, એસ્બેસ્ટોસ, કેલ્સાઇટ, ચૂનાના પથ્થરો, બેરિટેસ, એમરલ્ડ અને આરસ વિપુલ માત્રામાં મળી આવે છે.<ref name=IndustrialReport>{{cite web|title=Brief Industrial Profile of Udaipur District|url=http://dcmsme.gov.in/dips/DIPR_Udaipur.pdf|website=Dcmsme.gov.in|publisher=Government of India - Ministry of MSME|access-date=૨૧ જુલાઇ ૨૦૧૫|archive-date=2013-11-26|archive-url=https://web.archive.org/web/20131126122637/http://dcmsme.gov.in/dips/DIPR_Udaipur.pdf|url-status=dead}}</ref>
 
== ઉપવિભાગો અને તાલુકાઓ ==