રબારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગોપાલક શબ્દ ઉમેરાયો અને હિરવંશી હતું ત્યાં હિરાવંશી કર્યું.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનુંNo edit summary
લીટી ૧:
{{સુધારો}}
{{સંદર્ભ આપો}}
'''રબારી''' એક નૃવંશ સમુદાય છે જે આ નામથી ગુજરાતમાં વિશેષ કરીને ઓળખાય છે. રબારી મૂળભુત રીતે એક [[હિન્દુ]] [[ગોપાલક માલધારી]] (ગોપાલક) જાતી છે અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે. પારંપરિક રીતે રબારીઓ પશુના ઘાસચારા માટે સતત ભ્રમણશીલ જીવન જીવતા હતા જે હવે સમગ્ર ભારતમાં સ્થાયી થયા છે તેમજ અન્ય વ્યવસાયો પણ અપનાવ્યા છે. રબારી ઉપરાંત તેઓ મોટે ભાગે '''રાયકા''', '''દેસાઈ''', '''દેવાસી''', '''હિરાવંશી''', વગેરે નામથી કે અટકથી પણ ઓળખાય છે.
 
રબારી સમાજ આખા ભારતમાં ફેલાયેલા છે, વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં. રબારી જાતિ ભારતની એક પ્રાચીન જાતિ છે પણ શરુઆતથી જ [[પશુપાલન]]નો મુખ્ય વ્યવસાય અને પશુઓના ઘાસચારા માટે ભટકતુ જીવન જીવતા હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. અત્યારે જે કાંઈ ઇતિહાસ મળે છે તે દંતકથાઓ ઉપર આધારીત છે. મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાથી સતત સ્થળાંતરના કારણે આ સમાજ શિક્ષણથી વંચિત રહ્યો છતાં આ સમાજના રિતરીવાજ, પોશાક, ખોરાક અન્ય સમાજને આકર્ષિત કરનારા રહ્યા છે.