ક્રિકેટનો દડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:8100:3982:AC0:3209:59EB:12D2:B18A (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
Rescuing 4 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૧૯:
ક્રિકેટના દડા ખર્ચાળ છે. 2007માં ઇંગ્લેન્ડમાં પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં વપરાયેલા પ્રત્યેક દડાની કિંમત 70 પાઉન્ડ સ્ટર્લિંગ આંકવામાં આવી હતી. ટેસ્ટ મેચ ક્રિકેટમાં એક દડો ઓછામાં ઓછી 80 ઓવર (સૈદ્ધાંતિક રીતે રમતના પાંચ કલાક અને 20 મિનિટ) માટે વપરાય છે. વ્યવસાયિક વન-ડે ક્રિકેટમાં દરેક મેચમાં ઓછામાં ઓછા બે દડાનો વપરાશ થાય છે. શીખાઉ ક્રિકેટરો મોટાભાગે જૂના દડાનો અથવા તો એના સસ્તા વિકલ્પનો ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં દડાની પરિસ્થિતિમાં આવતા ફેરફારોને કારણે એવો અનુભવ નથી થતો જેવો અનુભવ વ્યવસાયિક ક્રિકેટના દાવ વખતે થાય છે.
તમામ ઓ.ડી.આઈ. મેચો (એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો) કોકાબુર્રા દડાઓની મદદથી રમવામાં આવે છે પણ ભારતમાં ટેસ્ટ મેચો એસજી (SG) ક્રિકેટ દડાઓની મદદથી રમવામાં આવે છે. ઇંગ્લેન્ડ જ્યારે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચનું આયોજન કરે છે ત્યારે તે "ડ્યુક ક્રિકેટ દડા"ઓનો ઉપયોગ કરે છે જ્યારે બાકીના બધી ટેસ્ટ મેચોમાં કોકાબુર્રા દડાઓનો વપરાશ થાય છે. <ref>{{Cite web |url=http://www.itsonlycricket.com/entry/213/ |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-05-19 |archive-date=2012-06-30 |archive-url=https://web.archive.org/web/20120630142148/http://www.itsonlycricket.com/entry/213/ |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.itsonlycricket.com/entry/213/ |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-05-19 |archive-date=2012-06-30 |archive-url=https://web.archive.org/web/20120630142148/http://www.itsonlycricket.com/entry/213/ |url-status=dead }}</ref>
 
1996ના વર્લ્ડ કપ દરમિયાન જ્યારે એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ હતી ત્યારે બેય અમ્પાયરો પાસે તેમના દડા હતા. દરેક ઓવર પછી મુખ્ય અમ્પાયર પાસેથી દડો લેગ અમ્પાયરને આપવામાં આવતો હતો અને તેઓ જ ફિલ્ડિંગ કરી રહેલી ટીમને એક ઓવર એટલે કે છ સત્તાવાર દડાની બોલિંગ કરવા માટે દડો આપતા હતા અને ઓવર પછી દડો પાછો લઈ લેતા હતા. બીજો અમ્પાયર પણ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે... અને બસ આ રીતે જ એ સમયે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાતી હતી, કારણ કે સફેદ દડો વારંવાર ગંદો થઈ જતો હતો.<ref>{{Cite web |url=http://www.itsonlycricket.com/entry/213/ |title=આર્કાઇવ ક .પિ |access-date=2011-05-19 |archive-date=2012-06-30 |archive-url=https://web.archive.org/web/20120630142148/http://www.itsonlycricket.com/entry/213/ |url-status=dead }}</ref>
 
==ક્રિકેટના દડાનાં ભયસ્થાનો==
લીટી ૪૭:
{{Wiktionary|cricket ball}}
{{Commons category|Cricket balls}}
*[http://www.lords.org/laws-and-spirit/laws-of-cricket/laws/law-5-the-ball,31,AR.html ક્રિકેટ નિયમ 5 - દડો ] {{Webarchive|url=https://web.archive.org/web/20080502175941/http://www.lords.org/laws-and-spirit/laws-of-cricket/laws/law-5-the-ball,31,AR.html |date=2008-05-02 }}
*[http://content-usa.cricinfo.com/wac/content/story/210922.html ક્રિકેટના દડા કેવી રીતે બને છે]