ગાંધી સ્મૃતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧:
[[ચિત્ર:Birla_HouseGandhi_Smriti,_New_Delhi.jpg|right|thumb|267x267px|''ગાંધી સ્મૃતિ'' (ભૂતપૂર્વ બિરલા હાઉસ), નવી દિલ્હી, ભારત]]
'''ગાંધી સ્મૃતિ''', (પ્રાચીન નામ : '''બિરલા હાઉસ''' અથવા '''બિરલા ભવન)''' એ [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીજી]]<nowiki/>ને સમર્પિત એક સંગ્રહાલય છે, જે ભારતના નવી દિલ્હીમાં, તીસ જાન્યુઆરી રોડ (પ્રાચીન નામ: અલ્બુકાર્ક રોડ) પર આવેલું છે. આ તે સ્થાન છે જ્યાં મહાત્મા ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા ૧૪૪ દિવસો પસાર કર્યા હતા અને જ્યાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઈમારત ભારતીય ઉદ્યોગપતિ, બિરલા પરિવારનું ઘર હતું. હવે તેને ''ઈટર્નલ ગાંધી મલ્ટિમીડિયા મ્યુઝિયમ''માં ફેરવી દેવામાં આવી છે, તેની સ્થાપના ૨૦૦૫ માં કરવામાં આવી હતી. <ref>{{Cite web|url=http://www.sacredworld.info/gandhi.htm|title=The Eternal Gandhi|publisher=Sacred World|access-date=11 November 2018|archive-date=3 માર્ચ 2019|archive-url=https://web.archive.org/web/20190303065547/http://www.sacredworld.info/gandhi.htm|url-status=dead}}</ref>
 
આ સંગ્રહાલય સોમવાર અને રાષ્ટ્રીય રજાઓ સિવાય દરરોજ ખુલ્લું રહે છે. પ્રવેશ બધા માટે મફત છે. <ref>{{Cite web|url=https://www.kahajaun.com/delhi/travel/museum/1852/gandhi-smriti-darshan-samiti-delhi/|title=Gandhi Smriti and Darshan Samiti Delhi|publisher=KahaJaun|access-date=12 June 2019}}</ref>