ઘનશ્યામભાઈ ઓઝા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૨૨:
|source =
}}
'''ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા''' ([[ઓક્ટોબર ૨૫|૨૫ ઓક્ટોબર]], ૧૯૧૧ &ndash; [[જુલાઇ ૧૨|૧૨ જૂલાઇ]], ૨૦૦૨<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2002-07-13/ahmedabad/27313222_1_ministership-gandhians-chief-minister|title=Ex CM Ghanshyam Oza passes away|publisher=The Times of India|date=૧૩ જુલાઇ ૨૦૦૨|access-date=૭ સપ્ટેમ્બર ૨૦૦૯|archive-date=2012-10-24|archive-url=https://web.archive.org/web/20121024170328/http://articles.timesofindia.indiatimes.com/2002-07-13/ahmedabad/27313222_1_ministership-gandhians-chief-minister|url-status=dead}}</ref>) [[ગુજરાતના મુખ્યમંત્રી]] હતા, તેઓએ બી.એ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલો. તેઓ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યની [[વિધાન સભા]]ના સભ્ય હતા. પછીથી ૧૯૫૬માં તેઓ ત્યારના મુંબઈ રાજ્યની વિધાન સભાના સભ્ય બન્યા. ૧૯૫૭ થી ૧૯૬૭ સુધી અને ફરીથી ૧૯૭૧ થી ૧૯૭૨ સુધી તેઓ [[લોક સભા]]ના સભ્ય રહ્યા. પછીથી, ૧૦ એપ્રિલ, ૧૯૭૮ થી ૯ એપ્રિલ, ૧૯૮૪ સુધી તેઓ [[રાજ્ય સભા]]ના સભ્ય રહ્યા. ૧૯૭૨-૭૪ દરમિયાન તેઓ [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય રહ્યા.
 
==નોંધ==