ચર્ચા:કોળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારી...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
ચર્ચા પાનું રીસેટ કર્યું (ચર્ચા રીસેટ.js)
ટેગ: Replaced
લીટી ૧:
{{ચર્ચાપાનું}}
 
ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.
 
ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા તેમ છતાં તેઓના ઊંચો દરજ્જો ધરાવતા દરબાર, ઠાકોર, ગરાસિયા રાજપૂત ,વગેરે કુળો આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી આ તમામ કુળો પરોક્ષ રીતે માતૃ પક્ષે એકબીજા સાથે જોડાયેલા જ છે માત્ર મોટા રાજવીઓ અને આ રાજવીઓના હાલ ના વંશજો શુદ્ધ રાજપુત ગણવામાં આવે છે તે સિવાયના મોટા ભાગના વર્ગો પણ કક્ષાની દ્રષ્ટિએ જોતાં સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ છે આમાંના કેટલાક તો આર્થિક રીતે ભાંગીને ભૂકો થઇ ગયા હોવા છતાં તે પોતાના મોટા મોવા ના કારણે પોતાનું દુઃખ કોઈને કહી શકતા નથી ગણ્યા ગાંઠ્યા ઠાકોરો, દરબારો, રાજાઓ અને મહારાજાઓ આ સ્થિતિમાંથી બાકાત છે આ તમામ કુળો પોતાના ઉચ્ચનીચ ના દરજ્જાના કારણે પોતપોતાને અલગ અલગ સમજે છે વાસ્તવમાં આ તમામ કુળો ક્ષત્રિય રાજપૂત કુળો છે આ શૂરવીર અને લડાયક પ્રજા ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં હોવા છતાં સંગઠિત થઈ શકતી નથી આજે પણ આ પ્રજા યથાવત્ છે પણ તેમની સત્તા કે એશ્વર્યા રહ્યા નથી છતાં મૂળભૂત ગુણ સ્વભાવ અને ખમીરવંતા તેમજ લડાયક અને શૂરવીરતાની ઓળખાણ તો તેમના પ્રથમ પરિચય થયા વગર રહેતી નથી આ છે ગુજરાતના ક્ષત્રિય ઠાકોર ,રાજપૂત ,પાલવી ઠાકોરો ,પાલવી દરબ, ચુવાળીયા, ધારાળા, (તળપદા) આદિ છે
Return to "કોળી" page.