જોગનો ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૧:
[[ચિત્ર:Jogmonsoon.jpg|thumb|right|330px|ચોમાસામાં જોગનો ધોધ]]
'''જોગનો ધોધ''' [[મહારાષ્ટ્ર]] અને [[કર્ણાટક]] રાજ્યના તટવર્તી વિસ્તારમાં વહેતી [[શરાવતી નદી]] પર આવેલો એક જળધોધ છે, જે [[ગોઆ]]થી આશરે ૧૬૦ કિલોમીટરના અંતરે દક્ષિણ દિશામાં આવેલ છે. આ જળધોધ ચાર ભાગોમાં વહેંચાયેલો છે, જેનાં નામ - રાજા, રોકેટ, રોટર અને રાણી છે. આ નામ ધોધના પ્રવાહની પ્રબળતા પ્રમાણે પાડવામાં આવ્યા છે. આ ધોધ ખાતે ૨૫૦ મીટર જેટલી ઊંચાઈ પરથી પાણી નીચે પડે છે. આ ધોધને ''ગેરસપ્પાનો ધોધ'' પણ કહેવાય છે.<ref>[{{Cite web |url=http://www.world-waterfalls.com/waterfall_print.php?num=156 |title=Jog Falls |{{!}} World Waterfall Database: World's Tallest Waterfalls<!-- Bot generated title -->] |access-date=2015-06-09 |archive-date=2006-05-05 |archive-url=https://web.archive.org/web/20060505091734/http://www.world-waterfalls.com/waterfall_print.php?num=156 |url-status=dead }}</ref>
 
== ભૂગોળ ==