દૂધસાગર ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 3 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧:
[[ચિત્ર:Doodhsagar Waterfalls.jpg|right|thumb|300px|ઓગસ્ટ મહિના દરમિયાન દૂધસાગર ધોધ]]
'''દૂધસાગર ધોધ''' (અંગ્રેજી: Dudhsagar Falls) [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલી [[ગોઆ|ગોવા]] તથા [[કર્ણાટક]] રાજયની સરહદ પર વહેતી [[મંડોવી નદી]] પર આવેલો છે. આ ધોધ ચાર ભાગમાં વહેંચાયેલો છે. આ ધોધ [[પણજી]]થી સડક માર્ગે ૬૦ કિલોમીટર જેટલા અંતરે તેમજ મડગાંવ-બેલગામ રેલ્વે માર્ગ પર મડગાંવથી પૂર્વમાં ૪૬ કિલોમીટર તથા [[બેલગામ]]થી દક્ષિણમાં ૮૦ કિલોમીટર જેટલા અંતરે આવેલો છે. દૂધસાગર ધોધ ભારતના સૌથી ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક ગણાય છે, જેની ઊંચાઈ ૩૧૦ મીટર (૧૦૧૭ ફૂટ) તેમજ સરેરાશ પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફૂટ) જેટલી છે.<ref>{{cite web|url=http://www.world-waterfalls.com/database.php?pageNum_wwdSearch=6&totalRows_wwdSearch=919&s=N&t=H&orderby=height&sortLimit=300|title=World's highest waterfalls|publisher=World Waterfall Database|access-date=૧૧ નવેમ્બર ૨૦૦૬|archive-date=2011-06-11|archive-url=https://web.archive.org/web/20110611085631/http://www.world-waterfalls.com/database.php?pageNum_wwdSearch=6&totalRows_wwdSearch=919&s=N&t=H&orderby=height&sortLimit=300|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.world-waterfalls.com/waterfall.php?num=29|title=Dudhsagar Falls – World Waterfall Database: World's Tallest Waterfalls|publisher=www.world-waterfalls.com|access-date=૮ જૂન ૨૦૦૮|archive-date=2011-06-11|archive-url=https://web.archive.org/web/20110611085625/http://www.world-waterfalls.com/waterfall.php?num=29|url-status=dead}}</ref>.
 
આ ધોધ સહયાદ્રી પર્વતમાળા (પશ્ચિમ ઘાટ)માં આવેલા ''ભગવાન મહાવીર અભયારણ્ય'' તથા ''મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન''ના રક્ષિત વિસ્તારમાં આવેલો છે. આ નદી વડે જ કર્ણાટક અને ગોવા રાજ્યની સરહદ અંકાયેલી હોવાથી આ ધોધ બે રાજ્યોને અલગ પાડે છે. આ ધોધની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. આ ધોધ જોવા માટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.
લીટી ૧૧:
* [https://www.youtube.com/watch?v=fAIzqA5tUvA HD Video of DudhSagar Waterfall, August 2014.]
* [https://www.youtube.com/watch?v=A0Ty9Gdr6Yk Youtube Video with Amaravathi Express on railway bridge, December 2014]
* [http://www.world-waterfalls.com/waterfall.php?num=29 World Waterfall Database - Dudhsagar Falls] {{Webarchive|url=https://web.archive.org/web/20110611085625/http://www.world-waterfalls.com/waterfall.php?num=29 |date=2011-06-11 }}
* [http://www.hindu.com/2004/08/25/stories/2004082502590300.htm A bewitching beauty called Dudhsagar]
* [http://treksinhimalaya.com/outside-himalaya/dudhsagartrek A guide to the falls]