નિત્યાનંદ કાનુગો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનુંNo edit summary ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8 |
||
લીટી ૧:
'''નિત્યાનંદ કાનુગો''' ([[મે ૪|૪ મે]] ૧૯૦૦ - [[ઓગસ્ટ ૨|૨ ઓગસ્ટ]] ૧૯૮૧) [[ઑડિશા]]ના રાજકારણી હતા. તેઓ ૧ ઓગસ્ટ ૧૯૬૫ થી ૬ ડિસેમ્બર ૧૯૬૭ સુધી [[ગુજરાતના રાજ્યપાલો|ગુજરાતના રાજ્યપાલ]] તરીકે રહ્યા હતા. ત્યારબાદ તેઓ ૭ ડિસેમ્બર ૧૯૬૭ થી ૨૦ જાન્યુઆરી ૧૯૭૧ સુધી [[બિહાર]]ના રાજ્યપાલ રહ્યા હતા. તેઓ કટકની બેઠક પરથી ત્રણ વખત (૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨) લોક સભાના સભ્ય તરીકે [[કોંગ્રેસ]] પક્ષમાંથી ચૂંટાયા હતા અને વેપારમંત્રી રહ્યા હતા.<ref>[http://www.rajbhavan.gujarat.gov.in/uniquepage.asp?id_pk=61 Shri Nityanand Kanungo-Governor of Gujarat] Raj Bhavan Gujarat website.</ref><ref>[http://gov.bih.nic.in/Governance/OldGovernors.htm Governors of Bihar] {{Webarchive|url=https://web.archive.org/web/20120204202214/http://gov.bih.nic.in/Governance/OldGovernors.htm |date=2012-02-04 }} Government of Bihar website</ref><ref>
== આ પણ જુઓ ==
|