નૈનિતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 3 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
નાનું ડોળવ -> ઢોળાવ, જોડણી સુધારી
 
લીટી ૨૫:
'''નૈનિતાલ''' [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા [[ઉત્તરાખંડ]] રાજ્યના [[નૈનિતાલ જિલ્લો|નૈનિતાલ જિલ્લા]]માં આવેલું છે. નૈનિતાલ [[નૈનિતાલ જિલ્લો|નૈનિતાલ જિલ્લા]] નું મુખ્ય મથક છે.
 
આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ એ પર્વતની ખીણના ડોળવઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે.આ તળાવનો પરિઘ ૨ માઈલ જેટલો છે. આની સાપાસના ઊંચું નૈના (૨૬૧૫મી) ઉત્તરે, દેવપથ ૨૪૩૮ પશ્ચિમે અને આયરપથ ૨૨૭૮ દક્ષિણમાં આવેલા શિખરો છે. ઉંચાઈપર આવેલા શિખરો પરથી દક્ષિણતરફ આવેલ વિશાળ મેદાનઅને ઉત્તરતરફ પર્વતમાળા અને તેનાથી પરે હિમાચ્છદિત હિમાલયના પર્વતની મધ્ય અક્ષ પર આવેલા શિખરોનું સુંદર દ્રશ્ય જોઈશ્કાય છે.<ref name=gazeteerquote>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_328.gif નૈનિતાલ જિલ્લો] [[The Imperial Gazetteer of India]], volume 18, pp. 322-323. 1908</ref>
 
== ભૂગોળ ==