વર્ગીકૃતનામકરણ (જીવવિજ્ઞાન): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જોડણી
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૧:
'''વર્ગીકૃતનામકરણ''' એ સમસ્ત સજીવ સૃષ્ટીને એક સમાન લાક્ષણીકતા ધરાવતા સજીવોના વિવિધ સમુહો અૃને પેટા-સમુહોમાં ગોઠવી, એ ગોઠવણી દરમ્યાન દરેક સમુહનું એક ચોક્કસ નામકરણ કરવાની જીવવિજ્ઞાનમાં વપરાતી એક પદ્ધત્તિનું નામ છે. આ પદ્ધત્તિમાં પહેલા દરેક એેકદમ સમાન લાક્ષણીકતાઓ ધરવતા સજીવોને એક સમુહમાં મુકીને એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે. આવા ઘણા ખરા અંશે મળતા આવતા સમુહને ને એક વધુ વિશાળ સમુહમાં ગોઠવીને એ સમુહને વળી એક ચોક્કસ કક્ષા આપવામાં આવે છે<ref name=Judd>જદ્દ, ડબલ્યુ.એસ., કેમ્પબેલ, સી.એસ., કેલોગ, ઇ.એ., સ્ટિવન્સ, પી.એફ., ડોનોઘ, એમ.જે. (૨૦૦૭) ટેક્ષોનોમી. '' ઇન પ્લાંટ સીસ્ટેમટીક્ષ - એ ફાયલોજેનેટીક અપ્રોચ, ત્રીજી આવૃત્તિ''. સીનૌઅર અસોશીએટ્સ, સુંડરલેંડ.</ref><ref name=Simpson>{{cite book|last=Simpson|first=Michael G.|title=Plant Systematics|year=2010|publisher=Academic Press|isbn=978-0-12-374380-0|edition=2nd|chapter=Chapter 1 Plant Systematics: an Overview}}</ref>. આવું ત્યાં સુધી કરવામાં આવે છે કે પૃથ્વી પરના દરકે સજીવને આના હેઠળ આવરી લેવામાં ન આવે. આવા સમુહો ને વર્ગીકૃતનામકરણ (અંગ્રજીમાં બહુવચનમાં ટેક્ષા (અં: taxa) અને એકવચનમાં ટેક્ષન (અં: taxon)) કહે છે. ઇ.સ. ૨૦૦૯માં એન્જીઓસ્પર્મ ફાઇલોજેની ગૃપ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુષ્પીત વનસ્પતિઓનું વર્ગીકૃતનામકરણ એ આધુનિક વર્ગીકૃતનામકરણનું એક ઊદાહરણ છે<ref name="apgiii">{{Citation |last=Angiosperm Phylogeny Group |year=2009 |title=An update of the Angiosperm Phylogeny Group classification for the orders and families of flowering plants: APG III |journal=Botanical Journal of the Linnean Society |volume=161 |issue=2 |pages=105–121 |url=http://www3.interscience.wiley.com/journal/122630309/abstract |accessdate=2010–12–10 |doi=10.1111/j.1095-8339.2009.00996.x |archivedate=2017-05-25 |archiveurl=https://wayback.archive-it.org/all/20170525104318/http://onlinelibrary.wiley.com/doi/10.1111/j.1095-8339.2009.00996.x/abstract }}</ref>. એને ટૂંકમાં એપીજી ૩ તંત્ર રીકે ઔળખવામાં આવે છે. સ્વીડીશ વૈજ્ઞાનિક કાર્લોસ લીન્નેઅસ ને આધુનિક વર્ગીકરણનો પિતા ગણવામાં આવે છે.
==વ્યાખ્યા==
વર્ગીકૃતનામકરણની વ્યાખ્યાતો દરેકે દરેક સ્તોત્ર પાસેથી અલગ અલગ સાંપડે છે, પરંતું એની મુળભૂત કેળવણી જેવી કે ધારણા / કલ્પના, નામકરણ અને સજીવોનું વિભાગીકરણ, તો લગભગ દરેક વ્યાખ્યામાં એક સરખી જોવા મળે છે.
જીવવિજ્ઞાનની પરીભાષાના ઊપયોગની શરુવાત એકબીજાથી સ્વતંત્રપણે થઇ હોવાથી વિભાગીકરણ અને તંત્રબદ્ધત્તા નો વર્ગીકૃતનામકરણ સાથેનો ચોક્કસ સંબધ અલગ અલગ જોવા મળે છે.<ref>Wilkins, J. S. ''[http://evolvingthoughts.net/2011/02/what-is-systematics-and-what-is-taxonomy/ What is systematics and what is taxonomy?] {{Webarchive|url=https://web.archive.org/web/20160827124330/http://evolvingthoughts.net/2011/02/what-is-systematics-and-what-is-taxonomy/ |date=2016-08-27 }}''. Available on http://evolvingthoughts.net </ref> તાજેતરની વર્ગીકરણની વ્યાખ્યાઓ નીચે સંદર્ભ માટે આપેલી છે.
# વિશિષ્ટોને જાતિઓમાં, જાતિઓ વધારે મોટા સમુહમાં અને સમુહના નામકરણના સિદ્ધાંત અને અભ્યાસ માંથી નિપજતું વર્ગીકરણ;<ref name=Judd/>
# વર્ણન, ઓળખ, સંજ્ઞાકરણ અને વિભાગીકરણને આવરી લેતું વિજ્ઞાન (અને તંત્રબદ્ધત્તાના મુખ્ય ઘટક)નું એક ક્ષેત્ર;<ref name=Simpson/>