સ્પેનિશ ફ્લૂ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૧:
[[File:CampFunstonKS-InfluenzaHospital.jpg|thumb|400px|સ્પેનિશ ફ્લૂ થી પીડિત ફોર્ટ રાઇલી, કેન્ઝસ ના સૈનિકો]]
 
'''સ્પેનિશ ફ્લૂ''' કે '''૧૯૧૮નો ફ્લૂ રોગચાળો''' (જાન્યુઆરી ૧૯૧૮ ― ડિસેમ્બર ૧૯૨૦) એ ઈન્ફલ્યુએન્ઝાનો રોગચાળો હતો જે H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસના રોગચાળાઓમાંનો પહેલો હતો.<ref>{{cite web|url=http://www.pasteur.fr/infosci/conf/CRC/Grippe_CRC.ppt|title=La Grippe Espagnole de 1918|publisher=[[Institut Pasteur]]|language=fr|format=Powerpoint|archive-url = https://web.archive.org/web/20151117020243/http://www.pasteur.fr/infosci/conf/CRC/Grippe_CRC.ppt|archive-date=17 November 2015|deadurl=bot: unknown|df=}}</ref> પ્રશાંત ટાપુઓ અને આર્કટિકના દૂરના ઇલાકાઓ સમેત દુનિયાભરમાં ૫૦ કરોડ લોકો આ બીમારીથી પીડિત હતા અને તેમને વચ્ચે ૫ થી ૧૦ કરોડ લોકોના મોત થયા એટલે કે દુનિયાની કુલ વસ્તી ની ત્રણ થી પાંચ ટકાવારી.<ref>{{cite web|url=https://www.census.gov/population/international/data/worldpop/table_history.php|title=Historical Estimates of World Population|access-date= 29 March 2013}}</ref> તેથી આ માનવ ઇતિહાસની સૌથી પ્રાણઘાતક [[કુદરતી આફતો]]માંની એક હતી.<ref name="cdc2006">{{cite web|url=http://wwwnc.cdc.gov/eid/article/12/1/05-0979_article.htm|title=1918 Influenza: the Mother of All Pandemics|last1=Taubenberger|first1=Jeffery K.|last2=Morens|first2=David M.|date=January 2006|publisher=Centers for Disease Control and Prevention|doi=10.3201/eid1201.050979|archive-url = httphttps://www.webcitation.org/5kCUlGdKu?url=http://www.cdc.gov/ncidod/EID/vol12no01/05-0979.htm|archive-date=1 Octoberઑક્ટોબર 2009|access-date= 9 May 2009|url-status = live}}</ref><ref name="Patterson1">{{cite journal|last=Patterson|first=KD|author2=Pyle GF|date=Spring 1991|title=The geography and mortality of the 1918 influenza pandemic|journal=Bull Hist Med.|volume=65|issue=1|pages=4–21|pmid=2021692}}</ref><ref>{{cite web|url=http://virus.stanford.edu/uda/|title=The 1918 Influenza Pandemic|last=Billings|first=Molly|publisher=Virology at Stanford University|archive-url = httphttps://www.webcitation.org/5gWiCreh4?url=http://virus.stanford.edu/uda/|archive-date=4 Mayમે 2009|access-date= 1 May 2009|url-status = live}}</ref><ref>{{cite journal|author=Johnson NP, Mueller J|year=2002|title=Updating the accounts: global mortality of the 1918–1920 "Spanish" influenza pandemic|journal=Bull Hist Med|volume=76|issue=1|pages=105–15|doi=10.1353/bhm.2002.0022|pmid=11875246}}</ref>
 
[[પહેલું વિશ્વ યુદ્ધ|યુદ્ધ]] દરમ્યાન લશ્કરમાં ચારિત્ર્યબળ રાખવા માટે સેન્સરોએ રોગ અને મોતોના વધતા રહ્યા આંકડાઓનો [[જર્મની]], [[યુનાઇટેડ કિંગડમ|બ્રિટેન]], [[ફ્રાન્સ|ફ્રાંસ]] અને [[અમેરિકા]]માં ઘટાડો કરીને જાહેર કર્યા;<ref>{{cite web|url=http://www.npr.org/templates/story/story.php?storyId=5222069|title=Origins of the 1918 Pandemic: The Case for France|last=Valentine|first=Vikki|date=20 February 2006|publisher=[[NPR]]|access-date= 2 October 2011}}</ref><ref>{{cite web|url=http://www.eurekalert.org/pub_releases/2006-08/acop-aos082806.php|title=Analysis of Spanish flu cases in 1918–1920 suggests transfusions might help in bird flu pandemic|last=Anderson|first=Susan|date=29 August 2006|publisher=[[American College of Physicians]]|access-date= 2 October 2011}}</ref> જ્યારે [[સ્પેન]]માં વર્તમાનપત્રોએ રોગચાળાના સાચા આંકડાઓને જાહેર કર્યા. આ કારણે આ ખોટી માન્યતા પ્રચલિત થઈ હતી કે રોગચાળો સ્પેનમાં વધુ ગંભીર હતો અને પરિણામે આ રોગચાળો '''સ્પેનિશ ફ્લૂ''' કહેવામાં આવ્યો.<ref>{{cite web|url=http://www.popularmechanics.com/science/environment/natural-disasters/4219884|title=Spanish Flu Pandemic: 1918|last=Galvin|first=John|date=31 July 2007|publisher=[[Popular Mechanics]]|access-date= 2 October 2011}}</ref>