માંડવી દરવાજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[માંડવી]] દરવાજા [[વડોદરા]] શહેરના જુના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે જેની ચારે તરફ [[લહેરીપુરા દરવાજા]], [[ચાંપાનેર દરવાજા]] દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે. પ્રાચીન [[વડોદરા]] આ ચાર દરવાજાની જોડતી કિલ્લા જેવી દિવાલ ની વચ્ચે વસેલું હતુ. [[માંડવી]] દરવાજા મુઘલકાળમા બનાવવામાં આવ્યો હતો જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ૧૭૩૬ ની સાલમા કરવામા આવ્યુ હતુ. [[લહેરીપુરા દરવાજા]]ની જેમજ તહેવાર ના સમયે [[માંડવી]] દરવાજાને પણ રોશનીથી સજાવવામા આવે છે.