રાજકોટ રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૨૮:
[[File:Lakhajirajsinhji II Bavajirajsinhji.jpg|thumb|રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજ બીજા.|alt=]]
 
'''રાજકોટ''' બ્રિટીશ રાજના સમયગાળા દરમિયાન ભારતના રજવાડાંઓમાંનું એક રજવાડું હતું. બોમ્બે પ્રેસિડેન્સીની [[પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી]]નું તે ૯ તોપોની સલામી ઝીલતું રાજ્ય હતું.<ref>[{{Cite web |url=http://members.iinet.net.au/~royalty/ips/r/rajkot.html |title=રાજકોટ રજવાડું (૯ તોપોની સલામી)] |access-date=2018-10-30 |archive-date=2018-10-19 |archive-url=https://web.archive.org/web/20181019024451/http://members.iinet.net.au/~royalty/ips/r/rajkot.html |url-status=dead }}</ref> તેની રાજધાની [[રાજકોટ]]માં હતી, જે [[આજી નદી]]ના કાંઠે [[સૌરાષ્ટ્ર]]ના ઐતિહાસિક [[હાલાર]] પ્રદેશમાં સ્થિત છે. વર્તમાનમાં રાજકોટ [[ગુજરાત]] રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે. આ [[જાડેજા વંશ]] શાસિત ૬ઠ્ઠું સૌથી મોટું રાજ્ય હતું.
 
રાજકોટ રજવાડાંની સ્થાપના ઇ.સ.૧૬૨૦માં વિભોજી અજોજી જાડેજાએ કરી હતી, જેઓ નવાનગરના જામ સતાજીના પૌત્ર હતા. તેમની સ્થાપના પહેલાં આ પ્રદેશ સરધાર નામના રજવાડાંનો ભાગ હતો. વર્ષ ૧૯૪૭માં [[ભારત]]ના બ્રિટન થી આઝાદ થયા બાદ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ [[કાઠિયાવાડ]]ના જાડેજા રાજ્યોની સાથે રાજકોટે પણ ભારત સંઘ સાથે વિધીવત જોડાણ કર્યું હતું.<ref>[http://www.4dw.net/royalark/India/rajkot.htm Royalark, Rajot Principality]</ref>