અંતર ગંગે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૨:
{{Coord|13|8|32.73|N|78|6|2.02|E|region:IN|display=title}}
[[ચિત્ર:Antharagange.JPG|thumb|અંતર ગંગે મંદિર]]
'''અંતર ગંગે''' (જે ''અંથરા ગંગે'' તરીકે પણ ઓળખાય છે) એક [[પર્વત]] છે. જે [[ભારત|ભારતીય]] [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] [[કર્ણાટક]]ના દક્ષિણપૂર્વીય ભાગમાં આવેલ [[કોલાર જિલ્લો|કોલાર જિલ્લા]]માં આવેલ [[સાતશ્રૃંગ પર્વતમાળા]]માં આવેલ છે. [[કન્નડ ભાષા]]માં અંતર ગંગેનો શાબ્દિક અર્થ "ઊંડા અંતરની [[ગંગા નદી|ગંગા]]" થાય છે. તે [[કોલાર]] શહેરથી બે માઈલ દૂર આવેલ છે અને [[બેંગલોર]] શહેરથી આશરે સિત્તેર કિલોમીટર દૂર છે. અંતર ગંગે ''શ્રી કાશી વિશ્વેવર મંદિર'' માટે પ્રસિદ્ધ છે, જે ''દક્ષિણના કાશી'' તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ભગવાન [[શિવ]]ને સમર્પિત છે. મંદિર ખાતે એક તળાવ છે, જેમાં પથ્થરના ગૌમુખમાંથી ભૂગર્ભ જળનો સતત પ્રવાહ આવે છે.<ref>{{Cite web|url=http://www.bengaloorutourism.com/antaragange.php|title=Antaragange|last=|date=|website=|publisher=|access-date=|archive-date=2019-02-07|archive-url=https://web.archive.org/web/20190207164635/http://www.bengaloorutourism.com/antaragange.php|url-status=dead}}</ref> એવું માનવામાં આવે છે કે તળાવનું પાણી પીવાથી ઘણા રોગોમાંથી મુક્ત થવાય છે.
 
મંદિર પાછળથી પર્વતની ટોચ પર આવેલ અંતર ગંગે ગુફાઓનો માર્ગ એક કપરો અને સાંકડો છે. આ ગુફાઓ મંદિરથી ૩-૪ કિલોમીટર અંતરે આવેલ છે. થેરહલ્લી સહિત આ પર્વત પર સાત ગામો વસેલાં છે. ગ્રેનાઈટ ખડકો વડે નિર્મિત આ પર્વત ખાતે ઘણી ગુફાઓ આવેલ છે. અહીં ગુફાઓની અંદર અને આસપાસ કેડી આરોહણ (ટ્રેકિંગ) માટે અત્યંત લોકપ્રિય છે. ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં સાહસિકો અહીં રાત્રે કેડીઆરોહણ અને તંબુ-નિવાસ પણ કરે છે.