દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૯:
}}
'''દિવેલી''' અથવા '''એરંડીયો''' ([[અંગ્રેજ઼ી]]:''કૈસ્ટર'') તેલીબીયાં આપતી એક [[પુષ્પધારી છોડ]] બારમાસી વનસ્પતિ હોય છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫ - ૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા [[રીંગણીયા]] અથવા પીતલ લાલ રંગનાં હોય છે.
 
== બાહ્ય કડીઓ ==
{{Commons|Ricinus communis|રિસિનસ કૉમ્યુનિસ}}
*[http://bhagyodayorganic.blogspot.com/2010/02/blog-post_02.html?zx=df623a2c401f56e0 એરંડીયાની ખેતી વિશે માહિતી]
* [http://www.hort.purdue.edu/newcrop/duke_energy/Ricinus_communis.html ''Ricinus communis L.''] at Purdue University
* [http://www.hort.purdue.edu/newcrop/afcm/castor.html ''Castor beans''] at Purdue University
* [http://www.ansci.cornell.edu/plants/castorbean.html ''Ricinus communis'' (castor bean)] at Cornell University
 
[[શ્રેણી:વનસ્પતિ]]