કન્યાકુમારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Vivekananda Rock & Valluvar Statue at Sunrise.JPG|thumb|300px|right| કન્યાકુમારી ખાતે સમુદ્રમાં ખડક પર આવેલાં સ્થાપત્યો]]
[[ભારત]] દેશની હિંદ મહાસાગરમાંની ભૂશિર '''કન્યાકુમારી''' તરીકે ઓળખાય છે. ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના [[કન્યાકુમારી જિલ્લો| કન્યાકુમારી જિલ્લા]]ના મુખ્યમથક [[નાગરકોઇલ]] શહેરની નજીકમાં આવેલું નાનું નગર છે.