ત્યાગરાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: ml:ത്യാഗരാജ സ്വാമികൾ
નાનું રોબોટ ફેરફાર: ml:ത്യാഗരാജൻ; cosmetic changes
લીટી ૧:
{{ભાષાંતર}}
'''ત્યાગરાજ''' (Telugu: శ్రీ త్యాగరాజ;Tamil: தியாகராஜ சுவாமிகள் d. 1847) ભક્તિમાર્ગી [[કવિ]] તેમ જ [[કર્ણાટક સંગીત]]ના મહાન [[સંગીત]]જ્ઞ હતા. તેમણે [[સમાજ]] તેમ જ [[સાહિત્ય]]ની સાથે સાથે કલાક્ષેત્રે પણ યોગદાન આપી આ ક્ષેત્રને પણ સમૃદ્ધ કર્યું હતું. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે સોથી પણ વધુ ભક્તિ ગીતોની રચના કરી હતી. આ ગીતો ભગવાન [[રામ]]ની સ્તુતિ સ્વરૂપે રચવામાં આવ્યાં હતાં. એમના સર્વશ્રેષ્ઠ ગીત [[પંચરત્ન કૃતિ]] અક્સર ધાર્મિક આયોજનોમાં ગવાય છે.
 
== જીવન વૃતાંત ==
 
ત્યાગરાજ [[તંજાવુર]] જિલ્લાના [[તિરૂવરૂર]] નગરમાં [[મે ૪ |ચોથી મે]] ૧૭૬૭ના દિવસે જન્મ્યા હતા. ત્યાગરાજના માતાનું નામ સીતામ્મા તેમ જ પિતાનું નામ રામબ્રહ્મમ હતું. એમણે પોતાની એક કૃતિમાં કહે છે કે - "સીતામ્મા માયામ્મા શ્રી રામુદુ મા તંદ્રી" (સીતા મારી માતા અને શ્રી રામ મારા પિતાજી છે. એમનાં ગીતોના માધ્યમથી તેઓ કદાચ બે વાતો ખાસ કહેવા ચાહતા હતા. એક તરફ વાસ્તવિક માતા - પિતાના વિશે વાતો કરે છે, અને બીજી તરફ પ્રભુ રામના પ્રતિ એમની આસ્થા પણ પ્રદર્શિત કરતા હતા.
એક અચ્છે સુસંસ્કૃત પરિવાર મેં પૈદા હુએ ઔર પલે બઢ઼ે ત્યાગરાજ પ્રકાંડ વિદ્વાન ઔર કવિ થે૤ વહ સંસ્કૃત જ્યોતિષ તથા અપની માતૃભાષા તેલુગુ કે જ્ઞાતા થે૤
 
લીટી ૧૭:
આધ્યાત્મિક રૂપ સે વહ ઉન લોગોં મેં થે જિન્હોંને ભક્તિ કે સામને કિસી બાત કી પરવાહ નહીં કી૤ ઉન્હેં સિર્ફ સંગીત એવં ભક્તિ સે લગાવ થા ઔર યે દોનોં ઉનકે લિએ પર્યાયવાચી થે૤ એમના જીવનની એક પણ પળ તેઓ રામથી અલગ રહેતા ન હતા. તેઓ પોતાની કૃતિઓમાં ભગવાન રામને મિત્ર, માલિક, પિતા તેમ જ સહાયક તરીકે દર્શાવતા હતા. ભક્તિમય બની જીવતા ત્યાગરાજે [[જાન્યુઆરી ૬]], ૧૮૪૭ના દિને સમાધિ લીધી હતી.
 
== बाहरी कड़ियाँ ==
* [http://lyrical-thyagaraja.blogspot.com/ The Lyrical Thyagaraja] (त्यागराज की कृतियों को समर्पित अंग्रेजी ब्लाग)
 
[[શ્રેણી:કર્ણાટક સંગીત]]
લીટી ૨૯:
[[kn:ತ್ಯಾಗರಾಜ]]
[[lt:Tjagaradža]]
[[ml:ത്യാഗരാജൻ]]
[[ml:ത്യാഗരാജ സ്വാമികൾ]]
[[mr:त्यागराज]]
[[ta:தியாகராஜர்]]