દિલ્હી સલ્તનત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.8
લીટી ૩૮:
૮મી સદીના મધ્યભાગમાં મહમદ બીન કાસીમ [[ભારત]] આવનાર પ્રથમ મુસ્લિમ શાસક ગણાય છે. ત્યારબાદ તુર્કમાથી અનેકપ્રજા ભારતની આર્થિક સંપતિ લૂટવાને ઇરાદે આવે છે. ૧૧મી સદીના મધ્યભાગમાં મહમદ ગઝનવીએ [[સોમનાથ]] પર ૧૭વાર આર્થિક લૂંટ કર્યાની દંતકથા મળે છે. તે સમયના ભારતનું વર્ણન ગઝની સાથે આવેલ પ્રવાસી અલડોબમુની એ ‘તહકીક – એ- હિંદ’ નામના ગ્રંથમાં કરેલ છે. ૧૨મી સદીના અંત ભાગમાં મહમંદ ઘોરી અને [[પૃથ્વીરાજ ચૌહાણ]] વચ્ચે તરાઈના યુધ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા તે [[દિલ્હી]]નો છેલ્લો [[હિન્દુ]] રાજપુત શાસક ગણાય છે. ત્યારબાદ ભારતમાં મુસ્લિમ સતાનો પાયો નખાય છે.
 
મહમંદ ઘોરી તુર્કમાંથી અનેક ગુલામોને ભારતમાં લાવી પોતાની શક્તિ મજબુત કરે છે. ઇ.સ. ૧૨૦૬માં ઘોરીનું અવસાન થતાં તુર્કમાથી આવેલ ગુલામ કુતુબુદીન એબકથી [[દિલ્હી સલ્તનત]]નો પાયો નખાય છે. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને પોતાની [[રાજધાની]] બનાવી તેના પર શાસન કરવાવાળા પદાધિકારી.<ref>{{Cite news|url=http://www.happyaio.com/gujarati/indias-medieval-history-part-1|title=ભારતનો મધ્યકાલીન ઇતિહાસ (ભાગ-૧)|date=2018-05-22|newspaper=Happyaio|language=gu|access-date=2018-10-15}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
૧૫૨૬માં [[મુઘલ યુગ|મુઘલ સામ્રાજ્ય]]<nowiki/>ના પ્રથમ શાસક [[બાબર]] દ્વારા દિલ્હી સલ્તનતનો અંત થયો.