ગૌતમ બુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: ga:An Búda
No edit summary
લીટી ૧૨:
 
=== બોધીની પ્રાપ્તિ ===
એક સન્યાસી તરીકે જીવન જીવીને અને આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) દ્વારા ૩૫ વર્ષની વયે તેમને [[બોધિ]] (સવોચ્ચ જ્ઞાન) પ્રાપ્ત થયું અને તેઓ [[બુદ્ધ]] (સર્વજ્ઞ) કહેવાયા અને તેમણે જીવનમૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી.શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિય ને [[વિપસના]] ધ્યાન કહે છે.