હાઈડ્રોજન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગુજરાતી નામ
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
+video #WPWP #WPWPBN
લીટી ૧:
[[ચિત્ર:H-TableImage.svg|250px|thumb|[[આવર્ત કોષ્ટક]] માં હાઈડ્રોજન]]
[[ચિત્ર:Emissions Spectra.webm|thumb|238x238px]]
'''હાઈડ્રોજન''' (અંગ્રેજી: Hydrogen, ગુજરાતી: ઉદકજન) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]નો મહત્વનો [[વાયુ]] છે. આ વાયુ જલજન તરીકે પણ ક્યારેક ઓળખાય છે. હાઈડ્રોજનની આણ્વીક સંખ્યા ૧ છે. સામાન્ય તાપમાને હાઈડ્રોજન રંગવિહીન, ગંધનિહીન, અધાત્વીક, અત્યંત જ્વલનશીલ વાયુ છે. હાઈડ્રોજન સૌથી હલકો તથા [[બ્રહ્માંડ]]માં સૌથી વધુ મળી આવતો વાયુ છે. સામાન્ય કક્ષાના તારાઓ મોટાભાગે પ્લાઝમા રૂપમાં હાઈડ્રોજનના બનેલા હોય છે. હાઈડ્રોજન એમોનીયા બનાવવામાં વપરાય છે. હાઈડ્રોજનનો ઊપયોગ વૈકલ્પિક ઇંધણ તથા હાલમાં ફ્યુઅલ સેલથી ચાલતી ગાડીઓ માં પ્રચલીત બન્યો છે.