ધોરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૩૫:
અઢારમી સદીના મધ્યમાં ધોરાજી [[જૂનાગઢ રજવાડું|જૂનાગઢ રજવાડા]]થી કુંભાજી દ્વિતિયના [[ગોંડલ રજવાડું|ગોંડલ રજવાડા]] વડે હસ્તગત કરાયું હતું.<ref>Imperial gazetteer of India: provincial series - Volume 9 - Page 395</ref> [[ગોંડલ]] નરેશ ભગવતસિંહજીનો જન્મ ધોરાજીના દરબારગઢમાં થયો હતો. તેમણે નગર રચના વિભાગ શરૂ કર્યો હતો અને ગોંડલ, ધોરાજી, [[ઉપલેટા]] અને [[પાટણવાવ (તા. ધોરાજી)|પાટણવાવ]]ના વિકાસ અને દેખરેખ માટે નિયમો અમલમાં મૂક્યા હતા.
 
રેલ્વેના આગમનની સાથે રેલ્વે સ્ટેશન અને ધોરાજીના જૂના નગરના વચ્ચેના ભાગનો ઝડપી વિકાસ થયો હતો.<ref>{{cite web|url=http://www.indiantravelportal.com/gujarat/dhoraji|title=Gujarat Dhoraji, Forts of Gujarat, Historical Monuments, Dhoraji Forts, Temple of Goddess Ashapura, Excursions of Dhoraji, Pani No Kotho in Gujarat|publisher=|access-date=૨૭ ઓક્ટોબર ૨૦૧૬|archive-date=2016-08-18|archive-url=https://web.archive.org/web/20160818172307/http://www.indiantravelportal.com/gujarat/dhoraji/|url-status=dead}}</ref>
 
== ભૂગોળ ==