નગરપાલિકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૪:
 
==માળખું==
નગરપાલિકામાં જે તે શહેરના ચૂંટાયેલા લોકો દ્વારા સંચાલન કરવામાં આવે છે. દરેક સભ્યની મુદત ૫ વર્ષની હોય છે, ત્યાર બાદ નવેસરથી ચૂંટણી યોજવામાં આવે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કે જે કાયદો [[જાન્યુઆરી ૧|૧ જાન્યુઆરી]], ૧૯૬૫થી અમલમાં આવ્યો હતો<ref>{{cite web|url=http://bilimoranagarpalika.net/PDF/Gujrat_mun_act.pdf|title=નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩|access-date=2015-08-27|archive-date=2015-08-10|archive-url=https://web.archive.org/web/20150810123001/http://bilimoranagarpalika.net/PDF/Gujrat_mun_act.pdf|url-status=dead}}</ref> તેના દ્વારા નગરપાલિકાની વ્યાખ્યા, કાર્યપધ્ધતિ, હક્કો, ફરજો, નિયમો વગેરે બાબતો નક્કી કરવામાં આવી છે. ૨૦૧૫થી તમામ નગરપાલિકાઓમાં ૫૦% મહિલા અનામતના કાયદાનો અમલ થવાનો છે. વોર્ડવાઈઝ નિર્ધારિત સભ્યોને લોકો મત આપીને ચૂંટે છે. તે સભ્યો માંથી પ્રમુખ, ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિઓના હોદેદારો સભ્યોની બહુમતીથી નક્કી કરવામાં આવે છે. તમામ સભ્યોનો સમૂહ નગરપાલિકાનું બોર્ડ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દર ત્રણ મહીને મળતી સામાન્ય સભા મારફતે સભ્યોની બહુમતીથી નિર્ણયો લઈને સંચાલન કરવામાં આવે છે. બોર્ડે લીધેલા નિર્ણયોને અમલમાં મુકવા માટે મુખ્ય અધિકારીની આગેવાનીમાં વિવિધ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરી કરે છે.
 
૭૪મા બંધારણીય સુધારા દ્વારા "શહેરી સ્થાનિક સરકાર" (નગરપાલિકા) માટે સુધારા કરવામાં આવ્યા હતા.<ref name=NCERT>{{cite web |url=http://www.ncert.nic.in/ncerts/textbook/textbook.htm?keps2=8-10 |title=India Constitution at Work |date=૨૦ જાન્યુઆરી ૨૦૧૫ |publisher=National Council of Educational Research and Training |dead-url=yes |archive-url=https://web.archive.org/web/20151129092629/http://www.ncert.nic.in/ncerts/l/keps208.pdf |archive-date=૨૯ નવેમ્બર ૨૦૧૫}}</ref>