પોલિએસ્ટર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 3 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૨૧૩:
ઊંચી કાર્યક્ષમતાવાળા પોલિએસ્ટર મેલ્ટનું ઉત્પાદન કરવા માટે ઊંચા ઉત્પાદનવાળી પ્રક્રિયાના પગલા જેવા કે સ્ટેપલ ફાઇબર (50–300 ટન/દિવસ પ્રતિ સ્પિનિંગ લાઇન) અથવા પીઓવાય (POY) / એફડીવાય (FDY) (કુલ 600 ટન/દિવસ 10 સ્પિનિંગ મશિનમાં)નો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા વધુને વધુ સમક્ષિતિજ, સંકલિત અને સીધી છે. તેનો અર્થ તે થયો કે પોલિમર મેલ્ટને દાણા બનાવવાના સામાન્ય પગલા વગર જ સીધા કાપડના રેસા અથવા ફિલામેન્ટમાં ફેરવી શકાય છે. પોલિએસ્ટરનું જ્યારે એક જ સ્થળ પર ક્રૂડ ઓઇલ અથવા ડિસ્ટિલેશન પ્રોડક્ટમાંથી તેલ -> બેન્ઝીન -> પીએકસ (PX) -> પીટીએ (PTA) -> પેટ મેલ્ટ -> ફાઇબર / ફિલામેન્ટ અથવા બોટલ ગ્રેડ રેઝિન શ્રૃંખલામાં ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આપણે તેને સમક્ષિતિજ સંકલિત ઉત્પાદન પ્રક્રિયા કહીએ છીએ. આવી સંકલિત પ્રક્રિયા સામાન્ય રીતે એક જ ઉત્પાદન સ્થળ પર વધતા ઓછા પ્રમાણમાં વિક્ષેપ ઉભો કર્યા વગર સ્થાપવામાં આવે છે. ઇસ્ટમેન કેમિકલ્સે તેની કથિત ઇન્ટિગ્રેક્સ પ્રક્રિયા મારફતે શ્રૃંખલાને પીએક્સથી પીઇટી (PET) રેઝિન સુધીમાં બંધ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. આવા સમક્ષિતિજ, સંકલિત ઉત્પાદન એકમની ક્ષમતા >1000 ટન/દિવસ હોય છે અને 2500 ટન/દિવસ સરળતાથી હાંસલ કરી શકાય છે.
 
સ્ટેપલ ફાઇબર અથવા યાર્નનું ઉત્પાદન કરવા માટે ઉપર દર્શાવેલા મોટા પ્રોસેસિંગ એકમો ઉપરાંત હજારો નાના અને લઘુ પ્રોસેસિંગ એકમો સક્રિય છે જેના પરથી અંદાજ લગાવી શકાય કે પોલિએસ્ટર દુનિયામાં 10,000થી વધુ એકમોમાં પ્રોસેસ અને રિસાયકલ થાય છે. તેમાં આપૂર્તિ ઉદ્યોગમાં સંકળાયેલી તમામ કંપનીઓનો સમાવેશ થતો નથી. જે એન્જિનિયરિંગ અને પ્રોસેસિંગ મશિનથી શરૂ થઇને સ્પેશિયલ એડિટિવ્સ, સ્ટેબિલાઇઝર્સ અને રંગો સુધી ફેલાયેલી છે. તે મહાકાય ઉદ્યોગ સંકુલ છે અને તે હજુ પણ વૈશ્વિક ક્ષેત્રને આધારે વાર્ષિક 4-8 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. પોલિએસ્ટર ઉદ્યોગની ઉપયોગી માહિતી <ref>[{{Cite web |url=http://www.ce-pip.com/ |title=કેમિકલ એન્જિનયરિંગ – પોલિએસ્ટર ઇન્ફર્મેશન પ્લેટફોર્મ] |access-date=2010-08-25 |archive-date=2010-12-29 |archive-url=https://web.archive.org/web/20101229035832/http://www.ce-pip.com/ |url-status=dead }}</ref>માંથી મળી શકે છે. જેમાં "પોલિએસ્ટર ઉદ્યોગમાં કોણ શું ઉત્પાદન કરે છે"ની માહિતી ધીમે ધીમે વિકસાવાઇ રહી છે.
 
==સંશ્લેષણ==