નિર્મલ જીત સિંઘ સેખોં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 3 sources and tagging 1 as dead.) #IABot (v2.0.8
માહિતી ચોકઠું
લીટી ૧:
{{Infobox military person
[[ચિત્ર:Statue_of_Nirmal_Jit_Singh_Sekhon_and_his_aircraft,_10_sep_2013.jpg|thumb|તેમની મૂર્તિ અને તેમનું હવાઈ જહાજ]]
| honorific_prefix = ફ્લાઇંગ ઓફિસર
| name = નિર્મલ જીત સિંઘ સેખોં
| honorific_suffix = [[પરમવીર ચક્ર|PVC]]
| image = N J Sekhon statue at Param Yodha Sthal Delhi.jpg
| image_size = 250px
| alt =
| caption = પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે નિર્મલ જીત સિંઘ સેખોંની અર્ધપ્રતિમા
| birth_date = {{birth date|df=yes|1945|7|17}}
| death_date = {{death date and age|df=yes|1971|12|14|1943|7|17}}
| birth_place = [[લુધિયાણા]],<ref name="The Tribune Chandigarh">{{cite news|last1=Vasdev|first1=Kanchan|title=Sekhon’s hamlet to be ‘adarsh village’|url=http://www.tribuneindia.com/2003/20030130/ldh1.htm|access-date=11 April 2016|work=The Tribune (Chandigarh)|date=30 January 2003|archive-url=https://web.archive.org/web/20040301172120/http://www.tribuneindia.com/2003/20030130/ldh1.htm|archive-date=1 March 2004}}</ref> બ્રિટીશ ભારત<br>(વર્તમાન [[પંજાબ]], ભારત)
| death_place = [[શ્રીનગર]], [[જમ્મુ અને કાશ્મીર|જમ્મુ–કાશ્મીર]], ભારત
| allegiance = {{flagicon|India}} [[ભારત|પ્રજાસત્તાક ભારત]]
| branch = {{air force|India}}
| serviceyears = ૧૯૬૭–૧૯૭૧
| rank = [[File:Flying Officer of IAF.png|32px]] ફ્લાઇંગ ઓફિસર
| unit = નં. ૧૮ સ્ક્વૉડ્રૉન
| battles = [[૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ]]
| awards = [[Image:Param-Vir-Chakra-ribbon.svg|32px]] [[પરમવીર ચક્ર]] <small>(મરણોપરાંત)</small>
}}
ફ્લાઈંગ ઑફિસર '''નિર્મલ જીત સિંઘ સેખોં''' ભારતીય વાયુસેનામાં અફસર હતા. તેમને [[ભારત]]-[[પાકિસ્તાન]]ના ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન [[શ્રીનગર]] વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે [[પરમવીર ચક્ર]]થી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર ભારતીય વાયુસેનાના તેઓ એકમાત્ર સભ્ય છે.<ref>{{Cite news|url = http://www.hindustantimes.com/India-news/NewDelhi/IAF-scales-3-virgin-peaks-in-Ladakh-region/Article1-902882.aspx|title = IAF scales 3 virgin peaks in Ladakh region|publisher = Hindustan Times|date = |access-date = ૨૭ જુલાઇ ૨૦૧૨}}</ref>
[[ચિત્ર:Statue_of_Nirmal_Jit_Singh_Sekhon_and_his_aircraft,_10_sep_2013.jpg|thumb|તેમની મૂર્તિ અને તેમનું હવાઈ જહાજ]]
 
== શરૂઆતનું જીવન ==
Line ૧૩ ⟶ ૩૩:
 
== બહુમાન ==
[[File:Nirmal Jit Singh Sekhon 2000 stamp of India.jpg|250px|right|ભારતીય ટપાલ ટિકિટ પર નિર્મલ જીત સિંઘ સેખોં]]
નિર્મલ જીત સિંઘ સેખોંને તેમની બહાદુરી માટે યાદ કરાય છે અને પંજાબના અનેક શહેરોમાં તેમની મૂર્તિ ઉભી કરાઈ છે.