સુકો મેવો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૧૬:
 
ધંધાદારી રીતે તૈયાર કરેલ સૂકવેલા ફળોમાં સલ્ફર ડાયોક્સાઈડ હોવાની શક્યતા છે જે સંવેદી લોકોમાં [[અસ્થમા]] પેદા કરી શકે છે.
<ref name="FDA">[http://vm.cfsan.fda.gov/~dms/fssulfit.html Sulfites: An Important Food Safety Issue] {{Webarchive|url=https://web.archive.org/web/20070709223839/http://vm.cfsan.fda.gov/~dms/fssulfit.html |date=2007-07-09 }}- August/September 2000, posted online by the US .</ref>; સલ્ફર ડાયોક્સાઈડ વિનાના ડ્રાય ફ્રુટ પણ મળે છે. ઓક્સિડેશન થી થતાં ફળોના નુકશાનથી બચવા તેમાં સલ્ફર ઉમેરવામાં આવે છે, જેથી ઘેરા રંગના ફળો અને એક હળવી ચા જેવી સોડમ સૂકા ફળોને મળે છે. ફળોના રંગોને પણ અમુક હદે બદલી શકાય છે.આના સ્વાદને પણ અમુક હદે સુધારાય છે (જેમકે ફળોને સૂકવતા પહેલાં લીંબુ અને પાણી ના મિશ્રણમાં પલાળવામાં આવે છે.)
 
હાલના વર્ષોમાં સૂકા ફળો તે " ખાવા માટે તૈયાર " હોય છે તે પ્રચલિત બન્યાં છે. આ ફળોને સાચવવાતેને સીલ બંદ રાખવા જોઈએ.આ પ્રકારના જર્દાલુ જેવા ફળો ચાવવા પડતાં નથી તે નરમ હોય છે.