બિનજોડાણવાદી ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતી
લીટી ૩:
{{foundation date and age|1961|9|1|df=yes}} as the Conference of Heads of State or Government of Non-Aligned Countries|leader_title3={{nowrap|Chairman}}<ref name="chinadaily">{{Cite web|url=https://www.chinadaily.com.cn/a/201910/28/WS5db64575a310cf3e35573e5e.html|title=18th Summit of Heads of State and Government of Non-Aligned Movement gets underway in Baku|website=www.chinadaily.com.cn|access-date=2019-12-26}}</ref>|leader_title1={{nowrap|Principal decision-<br />making organ}}|image_coat=Emblem of theNon-Aligned Movement.png|admin_center={{Nowrap|[[New York City]], [[New York (state)|New York]], [[United States|U.S.]]}}<ref>{{cite web |title=Coordinating Bureau of the Non-Aligned Countries {{!}} UIA Yearbook Profile {{!}} Union of International Associations |url=https://uia.org/s/or/en/1100061001 |website=uia.org |access-date=18 July 2020}}</ref>|admin_center_type=Coordinating Bureau|loctext=|membership={{unbulleted list |૧૨૦ સદસ્ય રાજ્યો |૧૭ રાજ્યો (પ્રેક્ષકો)|૧૦ આંતરરાષ્ટ્રીય સંગઠનો}}|membership_type=[[#Members, observers and guests|Membership]]<ref name="NAM members"/>|map_caption=દેશો કે જે બિનજોડાણવાદી ચળવળનો ભાગ છે. આછો વાદળી રંગ ઓબ્સર્વર (પ્રેક્ષક) સ્ટેટસ દર્શાવે છે.|map_width=250px|alt_map=Map of the world indicating members and observers of the Non-Aligned Movement|image_map=File:NAM Member states and observers map.svg|symbol_type=Logo|official_website={{URL|https://www.namazerbaijan.org/|Azerbaijani Chairmanship}}}}
 
'''બિનજોડાણવાદી ચળવળ''' (નોન્-અલાઇન્ડઅલાઇનમેન્ટ મૂવમેન્ટ) એ ૧૨૦ વિકાસશીલ દેશોનો એક મંચ છે, જે ઔપચારિક રીતે કોઈ મોટી વિશ્વસત્તા સાથે અથવા તેની સામે પક્ષ-જોડાણમાં નથી. [[સંયુક્ત રાષ્ટ્રસંઘ|સંયુક્ત રાષ્ટ્ર]] પછી, તે વિશ્વભરના દેશોનું સૌથી મોટું જૂથ છે.<ref name="NAM members">{{Cite web|title=NAM Members & Observers|url=https://mnoal.org/nam-members/|url-status=dead|archive-url=https://web.archive.org/web/20190327085806/https://mnoal.org/nam-members/|archive-date=27 March 2019|access-date=20 March 2019}}</ref><ref name="NAM about">{{Cite web|title=About NAM|url=https://mnoal.org/nam-about/|url-status=dead|archive-url=https://web.archive.org/web/20190323135155/https://mnoal.org/nam-about/|archive-date=23 March 2019|access-date=20 March 2019|website=mnoal.org|publisher=Non Aligned Movement}}</ref>
 
સામ્યવાદી અને મૂડીવાદી રાજ્યો વચ્ચેના શીત યુદ્ધથી ધ્રુવીકૃત વિશ્વને ટાળવા માટે કેટલાક દેશોના પ્રયાસ રૂપે ૧૯૫૦ના દાયકામાં આ આંદોલનની શરૂઆત થઈ. ૧૯૫૫માં બંદુંગ સંમેલનમાં સંમત થયેલા સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈ, બિનજોડાણવાદી ચળવળની સ્થાપના ૧૯૬૧માં ભારતના વડા પ્રધાન [[જવાહરલાલ નેહરુ|જવાહરલાલ નહેરુ]], ઘાનાના રાષ્ટ્રપતિ ક્વામે એનક્રુમાહ, ઈન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમલ અબ્દેલ નાસેર, યુગોસ્લાવીયાના પ્રમુખ જોસિપ બ્રોઝ ટીટો દ્વારા બેલગ્રેડ, યુગોસ્લાવિયામાં કરવામાં આવી.<ref>{{Cite book|title=Jawaharlal Nehru. : an autobiography.|last=Nehru, Jawaharlal|date=2004|publisher=Penguin Books|isbn=9780143031048|oclc=909343858}}</ref><ref>{{Cite web|title=Non-Aligned Movement {{!}} Definition, Mission, & Facts|url=https://www.britannica.com/topic/Non-Aligned-Movement|access-date=2020-07-10|website=Encyclopedia Britannica|language=en}}</ref> આના લીધે બિન-જોડાણવાદી દેશોના રાજ્યના વડાઓ અથવા સરકારોની પ્રથમ કોન્ફરન્સ થઈ. <ref>{{Cite book|title=Jugoslavija 1918–1988: Tematska zbirka dokumenata|last=Petranović|first=Branko|last2=Zečević|first2=Momčilo|publisher=Izdavačka radna organizacija "Rad"|year=1988|isbn=9788609001086|edition=2|location=Belgrade|pages=1078–1084|language=sh|chapter=BEOGRADSKA KONFERENCIJA NEANGAŽOVANIH. NESVRSTANOST - Brionska izjava predsednika Tita, Nasera i Premijera Nehrua, jula 1956.|access-date=11 April 2018|chapter-url=http://www.znaci.net/00001/138_87.pdf|archive-url=https://web.archive.org/web/20191026103936/http://www.znaci.net/00001/138_87.pdf|archive-date=26 October 2019}}</ref> ''બિનજોડાણવાદી ચળવળ'' શબ્દ પ્રથમ વખત ૧૯૭૬માં પાંચમી પરિષદમાં દેખાય છે, જેમાં ભાગ લેતા દેશોને "ચળવળના સભ્યો" તરીકે દર્શાવવામાં આવે છે.
 
સંગઠનનો હેતુ સૌપ્રથમ વાર ફિડેલ કેસ્ટ્રો દ્વારા ૧૯૭૯માં હવાના ડિક્લેરેશનમાં જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ હેતુ "સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, નવસંસ્થાનવાદ, નસ્લવાદ, અને બીજા દરેક પ્રકારના વિદેશી આક્રમણ, કબ્જા, વર્ચસ્વ, દખલગીરી અને આધિપત્ય" સામે "બિનજોડાણવાદી ચળવળના દેશોનીરાષ્ટ્રીય સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, સીમાની અખંડતા, અને સુરક્ષા"ને સુનિશ્ચિત કરવાનો છે.<ref>{{Cite web|date=2011-06-11|title=Castro Speech Database - LANIC|url=https://web.archive.org/web/20110611014358/http://lanic.utexas.edu/la/cb/cuba/castro/1979/19791012|access-date=2021-07-18|website=web.archive.org}}</ref>
 
== સંદર્ભો ==