ઉદયપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Dddd
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: Manual revert Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''ઉદેપુર''' અથવા '''ઉદયપુર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[રાજસ્થાન]] રાજ્યનું એક નગર છે. ઉદયપુરમાં [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]નું મુખ્ય મથક આવેલું છે. ઉદયપુરને ઉદેપુરથી પણ ઓળખવામાં આવે છે.
 
ઉદયપુર નગરનું સૌંદર્ય જોવાલાયક હોવાને કારણે અહીં સહેલાણીઓની ભીડ લગભગ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. આ ઉપરાંત અહીંના મહેલો, તળાવો અને અન્ય રાજવી સ્થાપત્યો તેમ જ રાજસ્થાની સંસ્કૃતિને લગતી વસ્તુઓનું બજાર પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે.jsjsjsjjsjshskksmsm1m2mm2k2k2k2k2k3i77777788999000000000000
 
== ચિત્ર દર્શન ==