અધિક માસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભ ઉમેર્યો.
#WPWP
ટેગ: Reverted
લીટી ૧:
[[ચિત્ર:Hindu calendar 1871-72.jpg|thumb|1871-72 નું હિન્દુ કેલેન્ડર]]
[[પંચાંગ|હિંદુ પંચાંગ]] મુજબ લગભગ ૩૨.૫ મહિના પછી આવતા વધારાના મહિનાને '''અધિક માસ''' અથવા '''પુરુષોત્તમ માસ''' કહે છે. તેનો ઉદ્દેશ ચંદ્ર અને સૌર પંચાંગને જોડવાનો છે.