બિનજોડાણવાદી ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું જગ્યા
લીટી ૨૦:
સામ્યવાદી અને મૂડીવાદી રાજ્યો વચ્ચેના શીત યુદ્ધથી ધ્રુવીકૃત વિશ્વને ટાળવા માટે કેટલાક દેશોના પ્રયાસ રૂપે ૧૯૫૦ના દાયકામાં આ આંદોલનની શરૂઆત થઈ. ૧૯૫૫માં બંદુંગ સંમેલનમાં સંમત થયેલા સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈ, બિનજોડાણવાદી ચળવળની સ્થાપના ૧૯૬૧માં ભારતના વડા પ્રધાન [[જવાહરલાલ નેહરુ|જવાહરલાલ નહેરુ]], [[ઘાના]]<nowiki/>ના રાષ્ટ્રપતિ ક્વામે એનક્રુમાહ, [[ઇન્ડોનેશિયા|ઈન્ડોનેશિયા]]<nowiki/>ના પ્રમુખ સુકર્ણો, [[ઇજિપ્ત]]<nowiki/>ના રાષ્ટ્રપતિ ગમલ અબ્દેલ નાસેર, યુગોસ્લાવીયાના પ્રમુખ જોસિપ બ્રોઝ ટીટો દ્વારા બેલગ્રેડ, યુગોસ્લાવિયામાં કરવામાં આવી.<ref>{{Cite book|title=Jawaharlal Nehru. : an autobiography.|last=Nehru, Jawaharlal|date=2004|publisher=Penguin Books|isbn=9780143031048|oclc=909343858}}</ref><ref>{{Cite web|title=Non-Aligned Movement {{!}} Definition, Mission, & Facts|url=https://www.britannica.com/topic/Non-Aligned-Movement|access-date=2020-07-10|website=Encyclopedia Britannica|language=en}}</ref> આના લીધે બિન-જોડાણવાદી દેશોના રાજ્યના વડાઓ અથવા સરકારોની પ્રથમ કોન્ફરન્સ થઈ. <ref>{{Cite book|title=Jugoslavija 1918–1988: Tematska zbirka dokumenata|last=Petranović|first=Branko|last2=Zečević|first2=Momčilo|publisher=Izdavačka radna organizacija "Rad"|year=1988|isbn=9788609001086|edition=2|location=Belgrade|pages=1078–1084|language=sh|chapter=BEOGRADSKA KONFERENCIJA NEANGAŽOVANIH. NESVRSTANOST - Brionska izjava predsednika Tita, Nasera i Premijera Nehrua, jula 1956.|access-date=11 April 2018|chapter-url=http://www.znaci.net/00001/138_87.pdf|archive-url=https://web.archive.org/web/20191026103936/http://www.znaci.net/00001/138_87.pdf|archive-date=26 October 2019}}</ref> ''બિનજોડાણવાદી ચળવળ'' શબ્દ પ્રથમ વખત ૧૯૭૬માં પાંચમી પરિષદમાં દેખાય છે, જેમાં ભાગ લેતા દેશોને "ચળવળના સભ્યો" તરીકે દર્શાવવામાં આવે છે.
 
સંગઠનનો હેતુ સૌપ્રથમ વાર ફિડેલ કેસ્ટ્રો દ્વારા ૧૯૭૯માં હવાના ડિક્લેરેશનમાં જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ હેતુ "સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, નવસંસ્થાનવાદ, નસ્લવાદ, અને બીજા દરેક પ્રકારના વિદેશી આક્રમણ, કબ્જા, વર્ચસ્વ, દખલગીરી અને આધિપત્ય" સામે "બિનજોડાણવાદી ચળવળના દેશોનીરાષ્ટ્રીયદેશોની રાષ્ટ્રીય સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, સીમાની અખંડતા, અને સુરક્ષા"ને સુનિશ્ચિત કરવાનો છે.<ref>{{Cite web|date=2011-06-11|title=Castro Speech Database - LANIC|url=https://web.archive.org/web/20110611014358/http://lanic.utexas.edu/la/cb/cuba/castro/1979/19791012|access-date=2021-07-18|website=web.archive.org}}</ref>
 
== સંદર્ભો ==