ચર્ચા:ઉમરાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પત્યું...સહમત..
લીટી ૭:
મિત્રો,<br/>અન્ય બધી જગ્યાએ આપણે ગામનો લેખ રાખી ને તાલુકાના લેખને ગામના લેખ પર વાળેલો છે. જ્યારે અહીંયા આપણે ગામનો લેખ ન રાખીને તાલુકાનો લેખ રાખ્યો છે. તો શું આપણે અહીં પણ સમાનતા લાવવી જોઇએ ખરી? મતલબ એમ છે કે '''ઉમરાળા તાલુકો''' લેખનું નામ બદલીને '''ઉમરાળા''' કરીને નાખ્યા બાદ ઉમરાળા તાલુકાને એના પર વાળવું જોઇએ એ વાતે અાપ સહુની સહમતી છે?<br/><br/>--[[સભ્ય:મહાથી|મહાથી]] ([[સભ્યની ચર્ચા:મહાથી|talk]]) ૧૦:૧૩, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
:{{પત્યું}}, કદાચ ‘ઉમરાળા’ નામે અન્ય ૪-૫ ગામ/શહેર હોય અલગ પાડવા હેતુ આમ થયું હશે. હાલ તો "સહમતી સાથે" સૂચન પ્રમાણે બદલાવ કર્યો. ધ્યાને લાવવા બદલ આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૫:૦૬, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
 
== અન્ય જુની અને આપોઆપ કામકરતી પરીયોજનાઓની કાર્ય શૈલીને અડચણરૂપ અસર કરતા ફેરફારો રીતે કરવા પાછળનું વ્યાજબી કારણ આપશો ... ==
 
{{સાંભળો|KartikMistry}}, તમે [https://gu.wikipedia.org/w/index.php?diff=789381&oldid=763695&title=%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE&type=revision&diffmode=source આ] અને એના જેવા કેટલાક ફેરફારો સામુદાયની સાથે ચર્ચા કર્યા વિના કરે જાવ છો એને લીધે ભૂતકાળમાં અન્ય પરીયોજનાઓ વડે જે કાર્યો થયા હતા અને હજુ પણ જે પરીયોજના અસરકારક રીતે આપોઆપ કામ કરી રહી હતી એના પાનાઓને અનઅપેક્ષીત અસર થાય છે. તમારા જેવા જુના અને અનુભવી સભ્ય પાસેથી આવી અપેક્ષા જરા પણ ન હોય કે એ સમુદાય સાથે કોઇ પણ પ્રકારની વિચારણા કર્યા વગર કરે જાય. તો એવા ફેરફારો શા માટે કરી રહ્યા છો એ સમુદાયને જણાવશો અને જુની ચાલૂ હાલતમાં હતી એ પરીયોજનાને અવળી અસર કરતા ફેરફાર તમે જાતે જ પુર્વવત કરી નાખશો એવી આશા છે. {{સાંભળો|Dsvyas}} તમારો અભિપ્રાય આપશે. સહુના સહકારની અપેક્ષા સાથે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૯, ૨૬ જુલાઇ ૨૦૨૧ (IST)
Return to "ઉમરાળા" page.