ચર્ચા:ઉમરાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ફેરફારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૨:
{{સાંભળો|KartikMistry}}, તમે [https://gu.wikipedia.org/w/index.php?diff=789381&oldid=763695&title=%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE&type=revision&diffmode=source આ] અને એના જેવા કેટલાક ફેરફારો સામુદાયની સાથે ચર્ચા કર્યા વિના કરે જાવ છો એને લીધે ભૂતકાળમાં અન્ય પરીયોજનાઓ વડે જે કાર્યો થયા હતા અને હજુ પણ જે પરીયોજના અસરકારક રીતે આપોઆપ કામ કરી રહી હતી એના પાનાઓને અનઅપેક્ષીત અસર થાય છે. તમારા જેવા જુના અને અનુભવી સભ્ય પાસેથી આવી અપેક્ષા જરા પણ ન હોય કે એ સમુદાય સાથે કોઇ પણ પ્રકારની વિચારણા કર્યા વગર કરે જાય. તો એવા ફેરફારો શા માટે કરી રહ્યા છો એ સમુદાયને જણાવશો અને જુની ચાલૂ હાલતમાં હતી એ પરીયોજનાને અવળી અસર કરતા ફેરફાર તમે જાતે જ પુર્વવત કરી નાખશો એવી આશા છે. {{સાંભળો|Dsvyas}} તમારો અભિપ્રાય આપશે. સહુના સહકારની અપેક્ષા સાથે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૯, ૨૬ જુલાઇ ૨૦૨૧ (IST)
:હા, આ અંગે હું ચોતરા પર ચર્ચા ચાલુ કરુ છું. પણ, હાલમાં તો માત્ર પરિયોજનામાં જેના અ.રે. બરાબર છે તેવા જ પાનાં ફેરફાર કર્યા છે (અથવા જે તે પાનાંના અ.રે. સુધાર્યા છે). આશા રાખું છું કે કુલ રીતે ફેરફારો યોગ્ય જ હશે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૩૩, ૨૬ જુલાઇ ૨૦૨૧ (IST)
::{{સાંભળો|Aniket}} શું સમસ્યા ઊભી થઈ છે તેની વિગતે સ્પષ્ટતા કરો તો મારે માટે અભિપ્રાય આપવો સહેલો થઈ પડે. જે ફેરફાર પર નિર્દેશન કર્યું છે તે જોતા એમ લાગે છે [[User:KartikMistry|કાર્તિકભાઈ]]એ તે લેખમાં માહિતીચોકઠું બદલ્યું છે. શું એ જ ફેરફારની વાત કરી રહ્યા છો?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૦૮, ૨૬ જુલાઇ ૨૦૨૧ (IST)
Return to "ઉમરાળા" page.