વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૯૬:
 
=== ટીપ્પણી ===
* તમે નવા ઢાંચાથી થતા ફાયદાઓની વાત મુકી છે પણ એ કરવાથી જે અડચણ પેદા થાય એમ છે વિષે અંગત સગવડતા ખાતર ચૂપ રહ્યા છો. એ જરા પણ વ્યાજબી નથી. લોકોને પહેલા ગેરમાર્ગે દોરીને બળજબરીથી કરાવેલા વોટીંગનો કોઈ અર્થ નથી.
::અડચણ વિશે સ્પષ્ટતા કરવા જરુરી છે. વધુમાં અ.રે. યોજના પ્રમાણે છેલ્લું કામ તેમાં ૨૦૧૬માં થયું હતું. હવે સમય છે, સમય સાથે નવા ફેરફારો સ્વીકાર કરવાનો! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૧:૪૯, ૨૭ જુલાઇ ૨૦૨૧ (IST)
:::હા, '''અડચણ વિશે સ્પષ્ટતા કરવા જરુરી છે''' જે તમે કર્યા વગર જ એકતરફી ફાયદાઓની યાદી બનાવી નાખી અને ચોતરાના તાજેતરના ઇતિહાસમાં ન બન્યુ હોય એવી લોકોને સંદેશા મોકલીને એના પર પુરજડપે વોટીંગ કરાવ્યું. <br/>'''>>>વધુમાં અ.રે. યોજના પ્રમાણે છેલ્લું કામ તેમાં ૨૦૧૬માં થયું હતું.'''<br/>ફરી એક ગેરમાર્ગે દોરનારુ વિધાન. એ પરીયોજનમાં આપોઆપ સ્વચાલીત ઢબે કામ કરતી યોજના છે '''એમાં શ્રેણીઓની રચના, વિલય અને પરીણામોની ગણતરી તદ્દન આપોઆપ અને દરરોજ થાય છે'''. <br/>નવું સ્વીકારવાની કોઈ ના ન હોઈ શકે પણ એ માટે કરવાની વિધી અવગણીને મનઘડંત રીતે ફેરફારો કરી નાખવાનો હક્ક કોઈને નથી. ટોળાશાહી કરીને કરી નાખવું હોય તો કરી નાખો, હું શું કરી શકવાનો ટોળા સામે! --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૦૫, ૨૭ જુલાઇ ૨૦૨૧ (IST).