જુલાઇ ૨૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 145 interwiki links, now provided by Wikidata on d:q2718 (translate me)
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૧૪ – [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]]નો પ્રારંભ થયો.
અન્ના હજારે અનશનનૉ તેરમૉ દિવસ.આજે અન્શન તૉડેલુ.લૉકપાલ બીલ મુદે.
* ૧૯૮૪ – ઓલિમ્પિક રમતો: ૨૩મી ઓલિમ્પિયાડની રમતો: લોસ એન્જલસમાં ગ્રીષ્મ ઓલિમ્પિક્સ શરૂ કરવામાં આવ્યો.
* ૨૦૧૭ – પાકિસ્તાનના વડા પ્રધાન [[નવાઝ શરીફ]]ને ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ઠેરવ્યા બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને આજીવન હોદ્દા પરથી ગેરલાયક ઠેરવ્યા.
 
== જન્મ ==
* ૧૯૦૫ – [[કે. કા. શાસ્ત્રી]], ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન (અ. ૨૦૦૬)
* ૧૯૦૭ – એવી મેયપ્પન, ([[:en:A. V. Meiyappan|A. V. Meiyappan]]) ભારતીય ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક (અ. ૧૯૭૯)
* ૧૯૪૦ – [[અનિલ જોશી]], ગુજરાતી નિબંધકાર અને કવિ
*
 
*
== અવસાન ==
* ૧૯૪૬ – સંત આલ્ફોન્સા, ભારતીય મૂળની પ્રથમ મહિલા જેઓ કેથોલિક ચર્ચ દ્વારા સંત તરીકે કેનોનાઇઝ કરવામાં આવ્યા. (જ. ૧૯૧૦)
*
* ૨૦૧૬ – [[મહાશ્વેતા દેવી]], ભારતીય બંગાળી લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તા (જ. ૧૯૨૬)
*
 
== તહેવારો અને ઉજવણીઓ ==
* વિશ્વ હિપેટાઈટીસ દિવસ ([[:en:World Hepatitis Day|World Hepatitis Day]])
*
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/july/28 બી.બી.સી.(BBC): આજનો દિવસ]