વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કેપ્ટન.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮૦૫:
::::: જે કામ તદ્દન આપોઆપ થતું હોય એને પહેલા ખોરવી નાખીને પછી માનવ સમય અને શક્તિ આધારીત બનાવવું એ કઈ રીતે સારૂ ગણાય એ મને તો સમજાતુ નથી. આપણો સમુદાય આમ પણ સક્રીય યોગદાન આપનારા સભ્યોની સંખ્યા ઓછી છે એ વાત કરતો આવ્યો છે એવા તબ્બકે એક વધારે કાર્યને આપોઆપ થતું અટકાવીને માનવ સમય અને શક્તિ આધારીત બનાવીશુ તો આપણે ગુજરાતી વિકિને માટે કશુ સારુ કરવા મથ્યા એવું ગણાશે કે એનાથી ઉલટું? <br/> હું તો એમ જ કહીશ કે કાર્યરત પ્રણાલને ખોરવી નાખવા કરતા આપણે સહુ એવો કોઈ માર્ગ વિચારો કે જેથી આ નવો ઢાંચો પણ આપોઆપ જે કાર્ય થતું હતું એમાં ભાગ લેવાનું શરૂ કરી દે. અન્યથા સંખ્યા બળને આધારે કશુ ખોરવી નાખવું તો બહુ જ સહેલું છે જ. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૦૨, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
:::::: હા, પ્લાન એ જ છે કે, અ.રે.ની શ્રેણીઓ આપમેળે નવા ઢાંચા વડે ઉમેરાય. તે બરાબર છે? ખલાસીઓ પૂરતા નથી પરંતુ, કેપ્ટન સાબૂત છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૩૦, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
:::::::: પ્લાન એવો હોવાનું અગાઉ ક્યારેય જાહેર થયું ન હતું કે નથી એ દિશામાં કોઈ પગલાં લેવાયેલા જોયા.<br/>કોઈ વિચારબીજ વવાયું એ પછી નો એ After-Thought છે, પણ કશો વાંધો નહી, ચાલો એ બહાને પણ સાચી દિશામાં વિચારવા માટે પ્રેરી શક્યો એનો આનંદ છે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૪૭, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)