વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ટીપ્પણી: જો કેપ્ટન ખરેખર સાબુત હોય તો સહેલું છે.
લીટી ૮૦૮:
:::::::: પ્લાન એવો હોવાનું અગાઉ ક્યારેય જાહેર થયું ન હતું કે નથી એ દિશામાં કોઈ પગલાં લેવાયેલા જોયા.<br/>કોઈ વિચારબીજ વવાયું એ પછી નો એ After-Thought છે, પણ કશો વાંધો નહી, ચાલો એ બહાને પણ સાચી દિશામાં વિચારવા માટે પ્રેરી શક્યો એનો આનંદ છે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૪૭, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
:::::::::મુદ્દો ૨ અને ૪ જોવા વિનંતી છે. હવે, તુરંત જ આ કામ ન થઇ શકો તો માફ કરજો, પણ મારા ધ્યાનમાં છે જ! ઢાંચામાં ઉમેરવા કરતા અન્ય મોડ્યુલ બનાવી શકાય તો વધુ સારું (જેથી બંનેનો કોડ અલગ રહે અને અપડેટમાં સરળતા રહે). --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૦૭, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
::::::::::નવા ઢાંચામાં જરૂરી ફેરફારની વાત કરી રહ્યો હતો, મુદ્દા ૩ અને ૪ એને લાગુ પડતા હોય એવું લાગતું નથી. વળી અરેસું પરીયોજનાનો કોડ એકદમ સરળ છે. પ્રાથમિક દ્રષ્ટીએ તો નવા ઢાંચામાં કેટલીક શરતોને આધારે અરેસુ જેવા કોડને ફક્ત કોલ જ કરવાનો રહે છે. એ જો કરી શકાય એવું પ્રસ્તાવ રાખનારને લાગતું ન હોય તો ઢાંચા તબદીલીના ફેરફારો આગળ ન ધપાવવા જોઈએ અને પહેલાએ ફેરફારો કરીને પછી ચકાસણી કર્યા બાદ જ ઢાંચા તબદીલીના ફેરફારો આગળ ધપાવવા જોઈએ. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૨૩, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)