ચર્ચા:જાટ વંશ અને રાજ્યોની સૂચિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું મનનું એકમાર્ગી વલણ; તરંગ; ધૂન.
લીટી ૪:
::@KartikMistry, પરંપરાગત રીતે રદ કરવા માટેના લેખો [https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%A6%E0%AB%82%E0%AA%B0_%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%82%E0%AA%A4%E0%AB%80 આ પાના] પર જોવા મળતા હતા.<br/>હમણાં હમણાં પરાપંરા ભંગ એક વરવી ફેશન અને ધેલછાનુ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે એની અન્ય અસરો તો સમય જ બતાવશે પણ તાત્કાલીક અનુભવવા મળતું પરીણામ એ છે કે કેટલા પાના રદ કરવા માટે આજે નોંધાયા છે એ શોધવું અઘરૂ બને છે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૨૩, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
:::ઘેલછામાં એવું છે કે હાલમાં Delete કરવા માટેનું ગેજેટ બ્રોકન છે. @Dsvyasને આ બાબત વિશે ખબર છે જ. હા, વિકિપીડિયા પર સભ્યો માટે ગમે તે શબ્દો ન વાપરવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૨૮, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
::::: મેં કોઈ સભ્ય માટે કશુ ખરાબ નથી લખ્યું. Dsvyasને ખબર હોય એનો અર્થ કાંઈ એમ ન થાય કે એ અન્ય કોઈને જાણ ન કરવા માટે યોગ્ય છે. ઘેલછા ને ઘેલછા ન કહે તો શું કહેવાય? એનો અર્થ '''મનનું એકમાર્ગી વલણ; તરંગ; ધૂન''' થાય છે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૩૫, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
Return to "જાટ વંશ અને રાજ્યોની સૂચિ" page.