Content deleted Content added
નાનું વિનંતી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું માર્ગદર્શન
 
લીટી ૭:
:@Aniket, @Dsvyas, આ સભ્યના યોગદાનો ચકાસવા અને પગલાં લેવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૫૬, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)
::@Aniket, @Dsvyas, ઉપરોક્ત વિનંતી જોવા વિનંતી છે. સભ્ય વારંવાર એક જ સંદર્ભ રહિત માહિતી ચેતવણી છતાં ઉમેરતા જ જાય છે! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૧:૧૪, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)
::::{{સાંભળો|Dr Chintan Patel}}, વિકિપિડીયા પર તમારુ સ્વાગત કરું છું. તમે [[કાશીપુરા કંપા (તા. હિંમતનગર) | ]] ગામ વિષેના લેખમાં કેટલીક માહિતિ ઉમેરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો અને તમારા સતત પ્યત્નો પરથી એવું પ્રતિત થાય છે કે આ ગામને તમે નજીકથી ઓળખતા હોવાને કારણે તમે તમારી અંગત જાણકારી એ પાના પર ઉમેરવા માગતા હતા. વિકિ અમુક અંશે લેખ વિષેના સ્થાનિક જ્ઞાન હોવાને મહત્વ જરૂર આપે છે પણ તેમ છતા એમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા વિધાન કોઈ સંદર્ભ વગર કરી શકાતા નથી. ઉ.દા. તરીકે ગામમાં આ એક સ્થળ છે એ વાત એ વિસ્તારના સ્થાનિક જ્ઞાન હોવાનો મુદ્દો છે એ તમે એ જગ્યાનો ફોટો અપલોડ કરીને પછી એને આધારે લખી શકો છો પણ કોઈ જગ્યા એ કશુક બને છે એ એક પ્રકારનો દાવો થયો ગણાય, જે તમે કોઈ સંદર્ભ આપ્યા વગર લખી નહી શકો. તમને જો વારંવાર વિનંતી કરવા છતા તમે એકના એક પ્રયત્ન કરવાનું શરૂ રાખશો તો તમારી સામે આકરા પગલા લેવાઈ શકેે. તમારા તરફથી સહકારની આશા છે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૨૨, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)