ચર્ચા:कलबी: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
છેલ્લી ટીપ્પણી: શબ્દનું ગુજરાતી ઉચ્ચારણ વિષય પર आर्यावर्त વડે ૨ વર્ષ પહેલાં
Content deleted Content added
कलबी શબ્દ અંગે ચર્ચા |
(કોઇ તફાવત નથી)
|
૧૪:૫૫, ૨૯ જુલાઇ ૨૦૨૧એ જોઈ શકાતી હાલની આવૃત્તિ
શબ્દનું ગુજરાતી ઉચ્ચારણ ફેરફાર કરો
આ શબ્દનું ગુજરાતી ઉચ્ચારણ શું છે? કણબી? આ લેખનું મથાળું દેવનગરીમાં છે એટલે તેનું ગુજરાતી કરવું જરૂરી છે પણ એ પહેલા આ શબ્દ વિશે અસમંજસ હોવાથી આ ચર્ચામાં આપના પ્રતિભાવો આપવા વિનંતી છે.--आर्यावर्त (ચર્ચા) ૧૪:૫૪, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)