વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: Reverted
લીટી ૮૧૧:
::::::::::નવા ઢાંચામાં જરૂરી ફેરફારની વાત કરી રહ્યો હતો, મુદ્દા ૩ અને ૪ એને લાગુ પડતા હોય એવું લાગતું નથી. વળી અરેસું પરીયોજનાનો કોડ એકદમ સરળ છે. પ્રાથમિક દ્રષ્ટીએ તો નવા ઢાંચામાં કેટલીક શરતોને આધારે અરેસુ જેવા કોડને ફક્ત કોલ જ કરવાનો રહે છે. એ જો કરી શકાય એવું પ્રસ્તાવ રાખનારને લાગતું ન હોય તો ઢાંચા તબદીલીના ફેરફારો આગળ ન ધપાવવા જોઈએ અને પહેલાએ ફેરફારો કરીને પછી ચકાસણી કર્યા બાદ જ ઢાંચા તબદીલીના ફેરફારો આગળ ધપાવવા જોઈએ. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૨૩, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
:::::::::::હા. જરુર પડે મદદના પોકારો કરીશ! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૮:૩૨, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)
 
== [[ચર્ચા:कलबी]] પર નવી ચર્ચા ==
 
[[ચર્ચા:कलबी]] પૃષ્ઠ પર એ શબ્દ માટે ગુજરાતી શબ્દ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. આ માટે આપનો પ્રતિભાવ [[ચર્ચા:कलबी|અહીં તે ચર્ચામાં]] આપવા વિનંતી છે.--[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૧૪:૫૮, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)