ખાખરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: pl:Butea monosperma
લીટી ૧૪:
 
== ધર્મ માં ==
[[ચંદ્ર]]નું આ પવિત્ર ઝાડ છે. કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડનાં પીછાંમાંથીપીંછાંમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. સોમરસનો તેમાં અંશ હોવાથી કેટલીક ધાર્મિક ક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. તેનાં સૂકાં ડાખળાંલાકડાં યજ્ઞમાં હોમાય છે. કેટલાંક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીનો દંડ તેના લાકડાનોલાકડામાંથી બનાવાય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાવાળામાંપતરાળામાં જમવું પડે છે. તે પતરાવાળુંપતરાળું ત્રણ પાનના સમૂહનું બનેલું હોય છે., તેમાંજેમાં મધ્યનું પાંદડું [[વિષ્ણુ]], ડાબું [[બ્રહ્મા]] અને જમણું [[શિવ]] મનાય છે.
 
== ઔષધ તરીકે ==