ખાખરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
{{cleanup}}
{{Taxobox
| name = '''ખાખરો''' અથવા '''કેસૂડો'''
| image = STS 001 Butea monosperma.jpg
| image_width = 240px
| image_caption = '''ખાખરો''' અથવા '''/કેસૂડો'''
| regnum = [[Plant]]ae
| divisio = સપુષ્પ વનસ્પતિ
| classis = મેગ્નોલિઓપ્સિડા
| ordo = ફેબેલ્સ
| familia = ફેબેસી
| subfamilia = ફેબોઈડી
|tribus = ફેસિઓલી
| genus = બ્યુટિયા (''Butea'')
| species = મોનોસ્પર્મા (''monosperma'')
| binomial = બ્યુટિયા મોનોસ્પર્મા (''Butea monosperma'')
| binomial_authority = લેમાર્ક (Jean-Baptiste Lamarck), ટોબર્ટ (Paul Hermann Wilhelm Taubert), 1894
| synonyms = બ્યુટિયા ફ્રોન્ડોઝા (''Butea frondosa'') <small>Roxb. ex Willd.</small><br />
''[[Erythrina]] monosperma'' <small>Lam.</small><ref name="GRIN">{{cite web |url=http://www.ars-grin.gov/cgi-bin/npgs/html/taxon.pl?8177 |title=''Butea monosperma'' (Lam.) Taub. |work=Germplasm Resources Information Network |publisher=United States Department of Agriculture |date=2006-05-18 |accessdate=2009-10-24}}</ref><br />
''Plaso monosperma''
}}
'''ખાખરો''' અથવા '''કેસૂડો''' કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાસો એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.
 
'''ખાખરો'''તે અથવાએક '''કેસૂડો'''મધ્યમ કેકદનું ખાખરિયા,આશરે ખાકડા,૨૦ થી ખાખડો૪૦ ફૂટ ઊંચું, ખાખરપાનખરનું અથવાવૃક્ષ પલાસો એકછે. જાતનુંપર્ણો સુંદરત્રણ ફૂલોપર્ણિકાઓ ધરાવતુંધરાવતા વૃક્ષપીંછાકાર છે અને ૮-૧૬ સે.મી. સંસ્કૃતમાંલાંબો તેનેપર્ણદંડ બીજસનેહ,ધરાવે બ્રાહ્મોપાદપછે, કરક,તથા કૃમિધ્ન,દરેક લક્ષતરુ,પર્ણિકાની લંબાઈની ૧૦-૨૦ સેમી જેટલી હોય છે. પુષ્પો ૨.૫ સે.મી. પલાશલાંબા, રક્તપુષ્પકઘાટ્ટા કેસરી કે પીળા રંગનાં હોય છે અને ત્રિપત્રક૧૫-૨૦ એવાસે.મી. નામોથીલાંબા ઓળખવામાંકલગી આવેપુષ્પવિન્યાસમાં ખીલે છે. વૃક્ષતેનાં આશરેફળ, શીંગ રૂપે આવે છે, જે ૧૫-૨૦ થીસે.મી. ૪૦લાંબી ફૂટઅને ઊંચું૪-૫ થાયસે.મી. જાડી હોય છે.<ref name=rhs>હક્સલી, એ., ed. (૧૯૯૨). ''New RHS Dictionary of Gardening''. Macmillan ISBN 0-333-47494-5.</ref> તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. [[નવેંબર]] અથવા [[ડિસેંબર]]માં પાદડાં ખરવા માંડે અને [[જાન્યુઆરિ]]માં બધાં ખરી પડે છે. [[એપ્રિલ]] અથવા [[મે]] માસમાં નવાં પાન આવે તે પહેલા [[મહા]]-[[ફાગણ]] ([[ફેબ્રુઆરી]]-[[માર્ચ]])માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. <ref>ભગવ્દ્ગોમંડલ, સર ભગવદ સિંહજી</ref>
 
== ઉપીયોગ ==
Line ૩૮ ⟶ ૫૨:
Image:Butea monosperma2.jpg|એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે. ફૂલ ઊપલા ભાગની ડાળીઓ ઉપર જાન્યુઅરીમાં ચોંટવા લાગે અને ધીમે ધીમે ખીલીને ચકચકિત કેસરિયો રંગ ધારણ કરે.
</gallery>
 
==સંદર્ભ==
{{reflist}}
 
== સ્ત્રોત ==