વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૪૫:
[[User:Jayanta (CIS-A2K)|Jayanta (CIS-A2K)]]<br/>
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
 
== આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ માટે ઍડિટાથૉનનું આયોજન કરવું. ==
 
[https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B#%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%82%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%AC%E0%AB%87_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8B_%E0%AA%A6%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87_%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5 આ પ્રસ્તાવ] પ્રમાણે વર્ષમાં બે વખત ઍડિટાથૉનનું આયોજન કરવાનું સર્વસંમતિએ નક્કી કર્યું છે. તો આ વર્ષે ૨૪મી ઑગસ્ટ - આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ - નિમિત્તે ગુજરાતી ભાષામાં વધુ પૃષ્ઠો લખાય તેથી આ ચર્ચા મૂકું છું. તે વિશે રૂપરેખા આ રીતની રાખી શકાય.
*''સમય'': એક મહિનો
*''વિષયો'': ગુજરાતી વિકિપીડિયામાં જે વિષયો વિશે ઓછી માહિતી હોય તેવા બહોળા વિષયો જેમ કે ગુજરાતી ભાષા, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, વિજ્ઞાન અને તકનિકી, ઈતિહાસ, અને રાજનીતિશાસ્ત્ર વગેરે જેવા વિષયો કે પછી તેમાંથી એક અથવા વધુ વિષયનું ચયન કરી શકાય. શરતો આગળ બે ઍડિટાથૉનમાં રાખી હતી તે મુજબ રાખી શકાય.
*''ઇનામ'': પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ક્રમાંક લાવનારને ૩૫૦૦, ૩૦૦૦, ૨૫૦૦, ૨૦૦૦, ૧૦૦૦ એમ ક્રમશઃ પાંચ ઇનામ અને ૫૦૦ના ૪ પ્રોત્સાહન ઇનામો રાખી શકાય.
 
===સમર્થન===
===વિરોધ===
===ટિપ્પણી===