પ્રશાંત મહાસાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લેખને વિસ્તાર્યો છે.
લીટી ૧૪:
}}
'''પ્રશાંત મહાસાગર''' વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે. તે ઉત્તરમાં આર્કટિક મહાસાગરથી [[એન્ટાર્કટીકા]] સુધી વ્યાપેલો છે અને પશ્ચિમમાં [[એશિયા]] અને [[ઑસ્ટ્રેલિયા]] અને પૂર્વમાં અમેરિકા ખંડની વચ્ચે આવેલો છે.
 
પ્રશાંત મહાસાગરનો કુલ જળ વિસ્તાર ૧૬૫૨૫૦૦૦૦ વર્ગ કિલોમીટર છે.જે દુનિયાના જળવિસ્તારનો ૪૬% અને દુનિયાના કુલ ભૂવિસ્તારનો ૩૨% જેટલો છે.ફિલિપાઇન્સ પાસેના મરિના ટ્રેન્ચ પાસે તે ૧૦૯૨૮ મીટર જેટલો ઊંડો છે અને તે દુનિયાની સૌથી વધુ  ઊંડી જગ્યા છે. આ મહાસાગર અનેક નાના મોટા સમુદ્રો જેવાકે જાપાનનો સમુદ્ર, દક્ષિણ ચીનનો સમુદ્ર,ફિલિપાઇન્સ નો સમુદ્ર,કોરલ સમુદ્ર ,તાસ્માન સમુદ્ર અને ઓખોટસ્ક સમુદ્ર આવેલા છે.પોર્ટુગીઝ અને સ્પેનિશ ભાષામાં તેનો અર્થ શાંત મહાસાગર થાય છે. આ મહાસાગર અમેરિકા ખંડને એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડથી છુટા પાડે છે. પ્રશાંત મહાસાગરને કાંઠે દુનિયાના ઘણામોટા અને આર્થિક રીતે સમૃદ્ધ એવા [[અમેરિકા]], ચીન,[[જાપાન]],[[ઑસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયા]], કોરિયા ,ચીલી[[કેનેડા|,કેનેડા]],મલેશિયા,ઇન્ડોનેશિયા,વિયેતનામ ,[[રશિયા]],થાઇલેન્ડ અને ન્યુઝીલૅન્ડ જેવા દેશો આવેલા છે. ઓકલેન્ડ,બેકોંક,બુસાન ,ગ્વાન્ગઝો ,હોંગકોંગ ,લોસ એન્જલસ,સાન ફ્રાન્સિસ્કો,સિએટલ,[[વાનકુવર|વાનકુવર,]]<nowiki/>મનિલા,[[મેલબોર્ન]] ,[[સીડની]] ,ઓસાકા,નાગોયા ,ટોક્યો,શાંઘાઈ ,[[સિંગાપુર]] અને વ્લાડિવોસ્ટોક જેવા મોટા બંદરો  પ્રશાંત મહાસાગરને કિનારે આવેલા છે.
 
{{geo-stub}}