દિલ્હી સલ્તનત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎top: કડીઓ ઉમેરી
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનું 2405:205:C807:B94D:27A2:338E:DFD5:D0A5 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૬:
'''સલ્તનત-એ-હિન્દ''' અથવા '''દિલ્હી સલ્તનત''' ([[ફારસી]]/[[ઉર્દુ]]: پادشاهی دهلی, ''પાદશાહી દહેલી'') ૧૨૦૬–૧૫૨૬, ૩૨૦ વર્ષો સુધી ઉત્તર ભારતમાં સ્થાપાયેલ એક સલ્તનત અથવા ઇસ્લામી સામ્રાજ્ય હતું. આ સલ્તનતના શાસકો પાંચ રાજવંશોથી આવ્યા, [[ગુલામ વંશ]] (૧૨૦૬–૯૦), [[ખિલજી વંશ]] (૧૨૯૦–૧૩૨૦), [[તુઘલક વંશ]] (૧૩૨૦–૧૪૧૪), [[સૈયદ વંશ]] (૧૪૧૪–૫૧) તથા અફઘાન [[લોદી વંશ]] (૧૪૫૧–૧૫૨૬). દિલ્હી સલ્તનતનો મુખ્ય સ્થાપક [[મહંમદ ઘોરી]]નો ગુલામ કુતુબુદ્દીન ઐબક હતો.
 
૮મી સદીના મધ્યભાગમાં મહમદ બીન કાસીમ [[ભારત]] આવનાર પ્રથમ મુસ્લિમ શાસક ગણાય છે. ત્યારબાદ તુર્કમાથી અનેકપ્રજા ભારતની આર્થિક સંપતિ લૂટવાને ઇરાદે આવે છે. ૧૧મી સદીના મધ્યભાગમાં મહમદ ગઝનવીએ [[સોમનાથ]] પર ૧૭ મી૧૭વાર આર્થિક લૂંટ કર્યાની દંતકથા મળે છે. તે સમયના ભારતનું વર્ણન ગઝની સાથે આવેલ પ્રવાસી અલડોબમુની એ ‘તહકીક – એ- હિંદ’ નામના ગ્રંથમાં કરેલ છે. ૧૨મી સદીના અંત ભાગમાં મહમંદ ઘોરી અને [[પૃથ્વીરાજ ચૌહાણ]] વચ્ચે તરાઈના યુધ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા તે [[દિલ્હી]]નો છેલ્લો [[હિન્દુ]] રાજપુત શાસક ગણાય છે. ત્યારબાદ ભારતમાં મુસ્લિમ સતાનો પાયો નખાય છે.
 
મહમંદ ઘોરી તુર્કમાંથી અનેક ગુલામોને ભારતમાં લાવી પોતાની શક્તિ મજબુત કરે છે. ઇ.સ. ૧૨૦૬માં ઘોરીનું અવસાન થતાં તુર્કમાથી આવેલ ગુલામ કુતુબુદીન એબકથી [[દિલ્હી સલ્તનત]]નો પાયો નખાય છે. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને પોતાની [[રાજધાની]] બનાવી તેના પર શાસન કરવાવાળા પદાધિકારી.<ref>{{Cite news|url=http://www.happyaio.com/gujarati/indias-medieval-history-part-1|title=ભારતનો મધ્યકાલીન ઇતિહાસ (ભાગ-૧)|date=2018-05-22|newspaper=Happyaio|language=gu|access-date=2018-10-15}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>