એટલાન્ટિક મહાસાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{geo-stub}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લેખનો વિસ્તાર કરેલ છે.
લીટી ૧૬:
}}
[[File:Atlantic Ocean to Africa.ogv|thumb|ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) વડે લેવાયેલ વિડિયો, જે એટલાન્ટિક મહાસાગર દર્શાવે છે.]]
'''એટલાન્ટિક મહાસાગર''' વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો મહાસાગર છે. તેનો કુલ જળવિસ્તાર ૧૦૬,૪૬૦,૦૦૦ ચોરસ કિમી છે, જે વિશ્વના કુલ ભૂવિસ્તારના ૨૦% અને જળવિસ્તારના ૨૯% છે. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને યુરોપ અને આફ્રિકાથી જુદો કરે છે. તેની ઉત્તરે આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમમાં [[પ્રશાંત મહાસાગર]] અને દક્ષિણ પૂર્વમાં [[હિંદ મહાસાગર]] આવેલા છે.ભૂમધ્ય સમુદ્ર, ઉત્તર સમુદ્ર,[[કેરેબિયન સાગર|કેરેબિયન]] સમુદ્ર, કાળો સમુદ્ર,સારગોસા સમુદ્ર અને બાલ્ટીક સમુદ્ર  એટલાન્ટિક મહાસાગરમાં આવેલા મુખ્ય સમુદ્રો છે. સારગોસા સમુદ્રને કોઈ દેશ સાથે સીમા નથી પરંતુતે દરિયાઈ પ્રવાહોના હલનચલનથી ભેગા થયેલ દરિયાઈ ઘાસનો બનેલો છે જે તેના વિશિષ્ટ પર્યાવરણને કારણે જાણીતો છે. આ મહાસાગરને કિનારે આર્થિક રીતે ખુબજ વિકસેલ એવા [[કેનેડા]],[[અમેરિકા]],[[મેક્સિકો]],[[આર્જેન્ટીના|આર્જેન્ટિના]],[[બ્રાઝિલ]],[[ઉરુગ્વે]],યુકે,[[ફ્રાન્સ]],[[રશિયા]] ,ઇઝરાયેલ,મોરોક્કો,[[નાઇજીરિયા]],દ.આફ્રિકા અને [[પોર્ટુગલ]] જેવા દેશો આવેલા છે.એટલાન્ટિક મહાસાગરને કાંઠે કાસાબ્લાન્કા,લિસ્બન,રિકજાવીક ,[[માયામિ]],[[ન્યુ યોર્ક|ન્યુયોર્ક]],બોસ્ટન,હેલિફેક્સ,સેન્ટ જ્હોન,રિયો ડી જાનેરો,મોન્ટેવિડીયો,બ્યુઓનીસએરીસ,[[લાગોસ]] અને [[કેપ ટાઉન|કેપટાઉન]] જેવા મોટા બંદરો આવેલા છે.એટલાન્ટિક મહાસાગરમાં વહેતા દરિયાઈ પ્રવાહોની નજીકના ભૂભાગોના વાતાવરણ પર ઘણી મોટી અસર છે.'ગલ્ફ'નો ગરમ પ્રવાહ નોર્વેના કિનારાને શીયાળામાં હુંફાળો બનાવ છે જયારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ કેનેડાના પુર્વકાંઠાને ઠંડુ અને ધુમ્મસવાળું બનાવે છે.
 
== સંદર્ભ ==