હિંદ મહાસાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{સબસ્ટબ}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું {{Five oceans}}
લીટી ૧:
'''હિંદ મહાસાગર''' અથવા '''હિન્દ મહાસાગર''' ([[હિંદી ભાષા|હિંદી]]: हिन्द महासागर) વિશ્વમાં ત્રીજા ક્રમે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે. ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દ-ચીન, સુંદા દ્વીપસમૂહ, [[ઓસ્ટ્રેલિયા]] સાથે અને દક્ષિણમાં દક્ષિણ ધ્રુવીય મહાસાગરથી ઘેરાયેલો છે. વિશ્વમાં આ એક માત્ર એવો મહાસાગર છે, જેનું નામ કોઇ દેશના (હિન્દુસ્તાન) નામ સાથે જોડાયેલું છે. સંસ્કૃત ભાષામાં આને રત્નાકર એટલે કે રત્ન ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે, જ્યારે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે.{{સંદર્ભ}}.
 
{{Five oceans}}
 
{{સબસ્ટબ}}