હિંદ મહાસાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સાફ-સફાઇ.
નાનુંNo edit summary
નાનું સાફ-સફાઇ.
 
લીટી ૧:
{{Five oceans}}'''હિંદ મહાસાગર''' અથવા '''હિન્દ મહાસાગર''' ([[હિંદી ભાષા|હિંદી]]: हिन्द महासागर) વિશ્વમાં ત્રીજા ક્રમે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે. ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દ-ચીન, સુંદા દ્વીપસમૂહ, [[ઓસ્ટ્રેલિયા]] સાથે અને દક્ષિણમાં [[દક્ષિણ મહાસાગર|દક્ષિણ(એન્ટાર્કટિક) મહાસાગર]] ઘેરાયેલો છે. વિશ્વમાં આ એક માત્ર એવો મહાસાગર છે, જેનું નામ કોઇ દેશના (હિન્દુસ્તાન) નામ સાથે જોડાયેલું છે. સંસ્કૃત ભાષામાં આને રત્નાકર એટલે કે રત્ન ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે, જ્યારે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે.{{સંદર્ભ}}
હિંદ મહાસાગરનો કુલ વિસ્તાર ૭૦,૫૬૦,૦૦૦ ચોરસ કિ.મી જેટલો છે અને જાવાની ખાડી પાસે તે ૭૨૫૮ મીટર જેટલો ઊંડો છે જે તેનો સૌથી ઊંડાણવાળો ભાગ છે.અરબી સમુદ્ર,લક્ષદ્વીપ સમુદ્ર,આન્દામાન સમુદ્ર,બંગાળનો ઉપસાગર અને રાતો સમુદ્ર આ મહાસાગરના ભાગ છે.સુએઝની નહેર રાતા સમુદ્ર દ્વારા આ મહાસાગરને ભુમધ્ય સમુદ્ર સાથે જોડે છે.વિષુવૃત્તની પાસે આવેલ હોવાથી દુનીયાના અન્ય મહાસાગરોની સરખામણીમાં તેનુ તાપમાન હુંફાળુ હોય છે જેને કારણે આ મહાસાગર પરથી વાતા પવનો ભારતીય ઉપખંડમાં ખુબજ માત્રામા વરસાદ લાવે છે. હિંદ મહાસાગરને કાંઠે આવેલ દેશોમા [[ભારત]],[[બાંગ્લાદેશ]],[[બર્મા|મ્યાનમાર]],[[ઈંડોનેશિયા|ઇન્ડોનેશીયા]],[[મલેશિયા]],[[શ્રીલંકા]],ઇરાન,[[સાઉદી અરેબિયા]],[[પાકિસ્તાન]],[[ઓમાન]],[[સંયુક્ત આરબ અમીરાત]],[[ઇજિપ્ત]],સોમાલીયા,[[કેન્યા]],[[ટાન્ઝાનિયા]] ,[[દક્ષિણ આફ્રિકા]] અને [[ઑસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયા]] જેવા દેશો આવેલા છે. એડેલૈઈડ,[[પર્થ]][[મુંબઈ|,મુબંઈ]],[[ચેન્નઈ|ચેન્નઇ]],[[કોલંબો]],ચિતાગોંગ,દમામ,દારેસલામ,[[દોહા]],દુબાઇ,અબુધાબી,ડર્બન,[[કરાચી]],[[કોલકાતા]],મોમ્બાસા,મસ્કત અને [[સુએઝ નહેર|સુએઝ]] જેવા અગત્યના બંદરીય શહેરો હિંદ મહાસાગરને કાંઠે આવેલા છે.
[[File:Indian Ocean-CIA WFB Map.png|thumb|હિંદ મહાસાગર]]
{{Five oceans}}
{{Five oceans}}'''હિંદ મહાસાગર''' અથવા '''હિન્દ મહાસાગર''' ([[હિંદી ભાષા|હિંદી]]: हिन्द महासागर) વિશ્વમાં ત્રીજા ક્રમે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે. ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દ-ચીન, સુંદા દ્વીપસમૂહ, [[ઓસ્ટ્રેલિયા]] સાથે અને દક્ષિણમાં [[દક્ષિણ મહાસાગર|દક્ષિણ(એન્ટાર્કટિક) મહાસાગર]] ઘેરાયેલો છે. વિશ્વમાં આ એક માત્ર એવો મહાસાગર છે, જેનું નામ કોઇ દેશના (હિન્દુસ્તાન) નામ સાથે જોડાયેલું છે. સંસ્કૃત ભાષામાં આને રત્નાકર એટલે કે રત્ન ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે, જ્યારે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે.{{સંદર્ભ}}
 
હિંદ મહાસાગરનો કુલ વિસ્તાર ૭૦,૫૬૦,૦૦૦ ચોરસ કિ.મી જેટલો છે<ref name="NOAA-volume">{{Harvnb|Eakins|Sharman|2010}}</ref> અને જાવાની ખાડી પાસે તે ૭૨૫૮ મીટર જેટલો ઊંડો છે, જે તેનો સૌથી ઊંડાણવાળો ભાગ છે. [[અરબી સમુદ્ર]], લક્ષદ્વીપ સમુદ્ર,આન્દામાન આંદામાન સમુદ્ર, બંગાળનો ઉપસાગર અને રાતો સમુદ્ર આ મહાસાગરના ભાગ છે. સુએઝની નહેર રાતા સમુદ્ર દ્વારા આ મહાસાગરને ભુમધ્ય સમુદ્ર સાથે જોડે છે.વિષુવૃત્તની વિષુવવૃત્તની પાસે આવેલ હોવાથી દુનીયાનાદુનિયાના અન્ય મહાસાગરોની સરખામણીમાં તેનુ તાપમાન હુંફાળુ હોય છે, જેને કારણે આ મહાસાગર પરથી વાતા પવનો ભારતીય ઉપખંડમાં ખુબજખુબ માત્રામામાત્રામાં વરસાદ લાવે છે. હિંદ મહાસાગરને કાંઠે આવેલ દેશોમા [[ભારત]], [[બાંગ્લાદેશ]], [[બર્મા|મ્યાનમાર]], [[ઈંડોનેશિયા|ઇન્ડોનેશીયા]], [[મલેશિયા]], [[શ્રીલંકા]], ઇરાન, [[સાઉદી અરેબિયા]],[[પાકિસ્તાન]], [[ઓમાન]], [[સંયુક્ત આરબ અમીરાત]], [[ઇજિપ્ત]], સોમાલીયા, [[કેન્યા]],[[ટાન્ઝાનિયા]] , [[દક્ષિણ આફ્રિકા]] અને [[ઑસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયા]] જેવા દેશો આવેલા છે. એડેલૈઈડ,[[પર્થ]][[મુંબઈ|, મુબંઈ]], [[ચેન્નઈ|ચેન્નઇ]], [[કોલંબો]], ચિતાગોંગ, દમામ, દારેસલામ, [[દોહા]],દુબાઇ દુબઇ, અબુધાબી, ડર્બન, [[કરાચી]], [[કોલકાતા]], મોમ્બાસા, મસ્કત અને [[સુએઝ નહેર|સુએઝ]] જેવા અગત્યના બંદરીય શહેરો હિંદ મહાસાગરને કાંઠે આવેલા છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સબસ્ટબ}}