નિર્મલ જીત સિંઘ સેખોં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતી ચોકઠું
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧૯:
| awards = [[Image:Param-Vir-Chakra-ribbon.svg|32px]] [[પરમવીર ચક્ર]] <small>(મરણોપરાંત)</small>
}}
ફ્લાઈંગ ઑફિસર '''નિર્મલ જીત સિંઘ સેખોં''' ભારતીય વાયુસેનામાં અફસર હતા. તેમને [[ભારત]]-[[પાકિસ્તાન]]ના ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન [[શ્રીનગર]] વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે [[પરમવીર ચક્ર]]થી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર ભારતીય વાયુસેનાના તેઓ એકમાત્ર સભ્ય છે.<ref>{{Cite news|url = http://www.hindustantimes.com/India-news/NewDelhi/IAF-scales-3-virgin-peaks-in-Ladakh-region/Article1-902882.aspx|title = IAF scales 3 virgin peaks in Ladakh region|publisher = Hindustan Times|date = |access-date = ૨૭ જુલાઇ ૨૦૧૨|archive-date = 2014-03-13|archive-url = https://web.archive.org/web/20140313012301/http://www.hindustantimes.com/India-news/NewDelhi/IAF-scales-3-virgin-peaks-in-Ladakh-region/Article1-902882.aspx|url-status = dead}}</ref>
[[ચિત્ર:Statue_of_Nirmal_Jit_Singh_Sekhon_and_his_aircraft,_10_sep_2013.jpg|thumb|તેમની મૂર્તિ અને તેમનું હવાઈ જહાજ]]